________________
S
* શ્રી નવ તત્વ. વાળી બેસતાં ચારે બાજી સરખી આકતિ થાય અને પોતાના અંગુલ પ્રમાણે ૧૦૮ અંગુલ પ્રમાણ શરીર ભરાય તે ૧૮ શુભ વર્ણ. ૧૯ શુભ ગંધ. ૨૦ શુભ રસ, ૨૧ શુભ સ્પશે. ૨૨ અગુરૂ લઘુ નામ -મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય એટલે લોઢાની પડે અતિ ભારે નહિ અને કપાસની પેઠે અતિ હલકું નહિ અને મધ્યમ પરિણમી હેય, ર૩ પરાઘાત નામ–બીજ બળવાન જે અતિ દુ:સહનીય છતાં પોતે ગમે તેવા મળીઆને જીતવા સમર્થ થાય એ બળની પ્રાપ્તિ થાય છે. ૨૪ ઉસ્વાસ નામ–સુખેથી શ્વાસે શ્વાસ લઈ શકાય. ૨૫ આતાપ નામ– સૂર્યના બિંબની પડે પરને તાપ ઉત્પન્ન કરવાના હેતુરૂપ તેજયુકત શરીરની પ્રાપ્તિ થાય, ૨૬ ઉદ્યોત નામ–ચંદ્રબિંબની માફક શીતળતા ઉત્પન કરનાર, ૨૭ શુભ ચાલવાની ગતિ, ૨૮ નિર્માણનામ પિતાના અંગના સર્વ અવયવો યોગ્ય સ્થળે ગોઠવી શકે તે, ૨૦ ત્રસનામ. ૩૦ બાદરનામ, ૩૧ પર્યાપ્તા નામ, સર પ્રત્યેક નામ, ૩૩ સ્થિર નામ. ૩૪ શુભ નામ, ૩૫ સિભાગ્ય નામ, ૩૬ સુસ્વર નામ, ૩૭ આદેય નામ. ૩૮ જશેકીર્તિ નામ. ૩૯ દેવતાનું આઉખું. ૪૦ મનુષ્યનું આખું. તિયચનું આખું જુગલવત ૨ તીથકર નામ કમ, એમ બેંતાલીશ ભેદ પુણ્યના જાણવા, ઇતિ પુણ્યતત્વ,
પાપતત્વ. અશુભ કરણીએ કરી, અશુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભેગવતાં કડવાં લાગે તેને પાપત કહીએ.
અઢાર પ્રકારે પાપ ઉપરાજે તે કહે છે. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મિથુન, ૫ પરિગ્રહ, ૬ કે, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ, ૧ક અભ્યાખ્યાન, ૧૪ પશુન્ય, ૧૫ પર રીવાદ, ૧૬ રતિ અતિ, ૧૭ માયા , ૧૮ મિજાવંશશુદ્ધ એ અઢાર પ્રકારે પાપ ઉપરાજે. ખ્યાશી પ્રકારે ભેગવે. તે નીચે મુજબ
૧ મતિજ્ઞાનાવરણીય—પાંચ ઇંદ્રિય તથા મનદ્વારાએ જે નિયત વસ્તુનું જ્ઞાન થાય એવા મતિજ્ઞાનનું આચ્છાદન, એટલે