SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્વ. આ લોક પરલોકથી વિરૂદ્ધ કાર્ય કરવાથી લાગે તે, રસ અને ઉગી –ઉપયોગ ન રાખવાથી લાગે તે. ૨૨ સામુદાણી-સમુદાય એટલે ઘણુ જણ મળી કેઈ કાર્ય કરતાં લાગે છે. ૨૩ પજવતિયા– પ્રીતિને લીધે લાગે છે. ૨૪ દાસવતિયા - લૅપ કરવાથી લાગે તે. ૨૫ છરિયા વહિયા કિયા - હાલતાં ચાલતાં લાગે છે, એ પચીશ અને ઉપર સત્તર કહ્યા તે મળી ૪૨ ભેદ આશ્રવતવના જાણવા ૬ સંવરતત્વ. જવરૂપ તળાવને વિષે કમરૂપ જળ આવતાં, વ્રત પચખાણાદિક દ્વારે કરી રેકીએ તેને સંવરતત્વ કહીએ. સંવરતત્વના સામાન્ય પ્રકારે વીશ ભેદ કહે છે. ૧ સમકિત તે સંવર, ૨ વ્રત પચ્ચખાણ તે સંવર, ૩ અપ્રમાદ તે સંવર, ૪ અકષાય તે સંવર, ૫ શુભગ તે સંવર, ૬ જીવ દયા પાળવી તે સંવર, ૭ સત્ય વચન બોલવું તે સંવર, ૮ દાવ્રત ગ્રહણ કરવું તે સંવર, હે શિયળ પાળવું તે સંવર, ૧૦ અપરિગ્રહ તે સંવર, એ દશ. ૫ ઇંદ્રિય, ૩ જેગ, એ મળી આઠનું સંવરવું તે સંવર, એ મળો અઢાર, ૧૦ ભંડ ઉપગરણ ઉપધિ જાતનાએ લીયે મુકે તે સંવર, ર૦ શુચિ કુસગ ન કરે તે સંવર, એ વીશ ભેદ કહ્યા, વિશેષે ૫૭ ભેદ કહે છે. ૧ ઈરિયાસુમતિ –જયણા રાખી ઉપગ સહિત ઘુંસરા પ્રમાણે જમીન નજરે જોઈ ચાલવું તે, ૨ ભાષાસુમતિ–સમ્યક પ્રકારે નિરવઘ ભાષા બોલવી, ૩ એષણાસુમતિ-સમ્યક પ્રકારે નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે ભિક્ષાની ગવેષણું કરવી. ૪ આયા લંડ મતનિખેવકુસુમતિ-જતનાએ લેવું મુકવું તે. ૫ ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંઘાણ પારિાવણીયાસુમતિ–પરઠવવાની વસ્તુ જતનાએ પાઠવવી તે, એ પાંચ સુમતિ તથા ૧ મનગુપ્તિ-મન પાવવું. ૨ વચનગુપ્તિ–વચન ગેપાવવું, ૩ કાયમુસ્તિકાયા ગોપાવવી, એ આઠ પ્રવચન માતા આદરવા તથા બાવીસ પરિ. વહ (ઉપસર્ગ) સહન કરવા તે કહે છે: –
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy