SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ શ્રી પ્રતિક્રમણ સૂત્ર માન્યું હોય, પરૂપ્યું હેય, અજાણપણે, સંશયપણે, અતીપણે ઘસંજ્ઞાએ, ગાડરીયા પ્રવાહપણે, અણસમજણપણે આચર્યું હૈય, ઈચ્છા વાંચછા, મૂર્ધાભાવે જે શુભ અને શુદ્ધ આચરણ-કરણી અસાર કરી હેય, તુચ્છ કરી હેય, ગુમાવી હોય, સંસર વૃદ્ધિ કારણે જીવને જોડયા હોય, તે મારાં પૂર્વનાં આકર્ષણ સુદ્ધાંત, મારાં સર્વ પાપ ફળરૂપ સાવઘ મિથ્થા-નિષ્ફળ છે, એણી રીતે દિવસ અને રાત સંબંધી અતિચારના દેષ પડિકમણું કરીને આલયણ, નિંદીયણ કરીને પૂજનિક, અનિક, વંદનિક, જવને ભકિત સહિત, વંદણ કરીને સર્વ પ્રાણ, વ, ભૂતને ખમત ખામણુ કરીને ચિત્ત ઉપશાંત કરીને, વિરૂદ્ધ ભાવ મટાડીને, નિજભાવ રિદ્ધિ સંભાળીને, અસત્યપણું, ભ્રાંતિપણું, ડોલપણું, ભેળસંભેળપણું, નિરાકરણ કરીને, મૂળગુણ, ઉત્તરગુણના પચખાણની તજવીજ કરીને, વ્રતનાં છિદ્રો રેકીને, આશ્રવ સંધીને, કષાયપણું ટાળીને, વિશુદ્ધ કરવાને હવે શરીરની મમતા કાંઇક ત્યાગ કરવારૂપ, કાંઈક સારવારૂપ, પાંચે આવશ્યક અતિચારની વિશુદ્ધિ નિમિત્ત, અશરીરી, અજગી પદ આત્માનું સંભાળીને દેહ મૂઈ ત્યાગ કરવારૂપ, પ્રાયશ્ચિત વ્યવહારરૂપ પાંચમો કરાવશ્યક કરો.] ' સામાયિક ૧, ચાવીસ (લેમ્સ ] ૨, વંદણ ૩, પડિકમણુંક એચાર આવશ્યક પૂરા થયા અને પાંચમા આવશ્યકની આજ્ઞા લેવી, પાંચમ આવશ્યક દેવસી–દિવસ સંબંધી. પ્રાયશ્ચિત-અ. વિશુદ્ધનાથ - વિશુદ્ધ કરવા માટે. કમિ–હું કરું છું. કાઉસ્સગં–સ્થિર કાય રાખવાનું | ( આ ઠેકાણે નવકાર, કરેમિ ભંતે, ઈચ્છામિઠામિ કાઉસગ્ગ તથા તસ્યઉતરિન પાઠ કહીને ચાર લેગસ્સનો અથવા ધર્મધ્યાનને કાઉસગ્ગ નિત્ય પ્રત્યે કરે, પાખી પડિક્કમ બાર લેગસને, ચઉમાસી પડિક્કમણે વિશ લેગસ્સનો અને સંવત્સરી પડિકમણે ચાળીશ લેગસ્સનો કાઉસગ્ગ કરે. અને એક નવકાર કહી કાઉસગ પાળે (પછી લેગ એક સંપૂર્ણ બેલ). (આ ઠેકાણે ઇછામિ ખમાસમણે બે વખત કહેવું ) સામાયક ૧, ચાવીસથ્થો ૨, વંદણું ૩, ૫ડિકમણું ,
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy