________________
૫૪
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
રંગ હાડહાડની મીંજાયે લાગ્યા છે, એવા શ્રાવક શ્રાવિકા, સવર પાષા, પ્રતિક્રમણમાં બિરાજતાં હશે તેમને આજના દિવસ સ ંબંધી વિનય, આસાતના કરી હેાય તા ભુજો ભુજો કરી ખમાવુ છું.
સાધુ સાધ્વીને વાંઢું છુ, શ્રાવક શ્રાવીકાને ખમાવું છું. સમકિતષ્ટિ જીવને ખમાતુ' છું, ઉપકારી માઈ ભાઈને ખમાવુ જી, ચારાશી લક્ષ જીવાજોનીના જીવને ખમાવું છું. સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ થાકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૐ લાખ સાધારણ વનસ્પતિકાય, એ લાખ બેઇ દ્રિય, એ લાખ તેઋદ્રિય, એ લાખ ચૌરેક્રિય, ચાર લાખ નારકી, ચાર લાખ દેવતા, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિ, ચર્જા લાખ મનુષ્યની જાતિ, એ ચારાશી લક્ષ જવાજોનીના જીવને, હાલતાં ચાલતાં, ઉઠતાં બેસતાં, જાણતા અજા છતાં; હણ્યા હાય, હણાવ્યા હાય, છેદ્યા હાય, ભેઘા હેય, પરિતાપના-કીલામના ઉપજાવી હોય તે। અનíસદ્ધ કેવળીની સામે મિચ્છામિદુક્કડ
ખામેત્રિ—ખમાવું છાઁ. સવેજી--સજીવતે. સભ્યેજીવાવી – સ` જીવ. ખમ’તુમે—મહારા અપરાધ ક્ષમા કરો. મિત્તિ-મિત્રાઈ છે. મે---મહારે. સભ્યભૂએસુ~સ જીવ સાથે. વેર--વેર-દુશ્મનાઇ મy -- મહારે. નકેઈ——કાઇ સાથે નથી. એવમહુ’--એ પ્રકારે હું. આલાય – કહું છઊ. નિષ્ક્રિય—નિંદા કરૂં છું. ખેઢુ કીધુ' તેની. ગયિંગરહા કરૂં છું. દુગ યિ” – ખાટું કાધું એમ કહું છું. સબ્ય—સ' પાપ. તિવિહેણ ત્રણ પ્રકારે મન વચન કાયાએ કરી. પડિકા-પ્રાયશ્ચિત કરૂ છું. વ’દ્વામિ નમસ્કાર કરૂ છું. જિણચઉવીસ-ચાવીશ જિન તીર્થંકરતે.
ઇતિ અતિચાર આલાગ્યા, પડિકમ્યા, તિદ્યા, નિશય થયા, વિશેષે વિશેષે અરિહંત, સિધ્ધ, કેવળી, ગણકર, આચાર્યજી, સાધુ, સાધ્વી, ગુરૂ આદીને ભુજો ભુજો કરી ખમાગ્યા છે.
'
(આ ઠેકાણે “ ઇચ્છામિ ખમાસમણા ” એ વખત પૂર' કહેવુ".. [એમ દિવસ રાત, પખ્ખો, ચોમાસી અને સંવત્સરી સમ`ધી, મૂલગુ, ઉત્તરગુણ, દ્રવ્ય, ભાવે, નિશ્ચય, વ્યવહારે, સામાન્યપણે, વિશેષપણે, રમણપણે, આણુ, અધિક, વિપરિત સ્થાપ્યુ. હાય, ૧ કયા? ગ્રહ દાંડીશ ! ૨ કયારે દીક્ષા લઈશ ! ૩ કયારે સ ંથારા કરીશ !