________________
13
શ્રો પ્રતિક્રમણ સૂત્ર,
વિદેહ, અઢીદ્વીપ ક્ષેત્રને વિષે જે સાધુ સાધવી બીરાજે છે તે જાન્ય હેય તા એ હજાર ક્રોડ સાકુ સાધ્વી, ઉત્કૃષ્ટ હાય તેા નવ હજાર ક્રોડ સાધુ સાધ્વી, તેમને મારી સમય સમયની વણા હેજો. તે સ્વામી કેવા છે ? પાંચ મહાવ્રતના પાલણહાર છે. પાંચ સુમતિએ મુમતા, ત્રણ ગુપ્તિએ ગુડ્ડા, છ કાયાના પીયર, છ કાયાના નાથ, સાત ભયના ટાળણહાર, આ મના ગાળણહાર, હવ વાહ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણ હાર છે; દાવિધ યતિધના અજવાલિક છે, માર ભેદે તપસ્યાના કરણહાર છે સત્તર ભેદે સજમના ધરણહાર છે, બાવીશ પરીસહુના જણનાર છે, સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહિત છે, બેતાલીશ સ્ટુડ તાવીશ તથા છન્નુ દ્વેષ રહિત આહાર પાણીના લહેવણહાર છે, જાવન અનચરણો ઢાળણુહાર છે, સચેતના ત્યાગી, અચેતના લેગી, કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ચુર્ણ કરી સહિત છે. ધન્ય મહારાજ, તમે ગામ, નગર, પુરપાટણને વિષે બિરાજો છે. હું અપરાધી, ટ્વીન કિંકર, ગુણહીન અહી' બેઠે। છું. તમારા જ્ઞાન દર્શીન ચારિત્ર તપ સધી અવિનય, આસાતના, અભક્તિ, અપરાધ કર્યો હોય તેા મન, વચન, કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુજ ભુજો કરી ખમાવુ છું. સાધુને ખમાવવા ) તિમ્મુસોના પાઠ ત્રણ વાર કહેવા)
છઠ્ઠા ખામણાં,
છઠ્ઠા ખામણાં અઢીદ્વીપમાંહી સખ્યાતા, અઢીદ્વીપ મહાર અસંખ્યાતા શ્રાવક શ્રાવીકાને કરૂ છું. તે શ્રાવકજી કેવા છે ! હુ'થી, તુમથી, દાને, શીયળે તપે, ભાવે, ગુણે કરી અધિક છે. બે વખત આવશ્યક પ્રતિક્રમણના કરનાર છે. મહિનામાં છ પાયાના કરનાર છે, સમકિત સહિત ખાર વ્રતધારી, અગ્યાર પડિમાના સેવણહાર છે, જીવ અજીવ આદિ નવતત્વના જાણનાર છે, ત્રણ મનારચના ચિંતવનાર છે, એકવીશ શ્રાવક્રને ગુણે કરી સહિત છે, દુબળા પાતળા થની યાના જાણનાર છે, પરધન પૃથ્થર માક્ષર લેખે છે. પરસ્રી માતા એન ખરાખર લેખે છે, યાધર્મી, પ્રિય ધર્મી, દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધમતા