SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર શો પ્રતિક્રમણ સૂત્ર ગુણ કરી સહિત છે, ઉપાધ્યાયજી પચીસ ગુણે કરી સહિત છે. મારા તમારા ધર્મગુરૂ, ધમ આચાર્ય, ધર્મ ઉપદેશના દાતાર, મહાપુરૂષ, પડતરાજ, મુનિરાજ, ગીતાથી, બહુરાત્રી, સૂત્રસિદ્ધાંતના પારગામી, તરણ તારણ, તારણીનવસમાન, સફરી જહાજ સમાન, કલ્પવૃક્ષ સમાન, જિનશાસનના શણગાર, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક, એવી અનેક ઉપમાએ કરી બિરાજમાન પૂજયજી સાહેબ શ્રી (જે હોય તેમનાં નામ બેલવાં)... ...વામી આદી દેઈ ને સાધુ-સાધ્વી આલઈ, પડિકામી, બિદી, નિસલ થઈ પ્રાય, દેવગતિએ પધાર્યા છે, તેમને ઘણા ઉપકાર છે, આજ વર્તમાનકાળે, તરણ તારણ, તારણુનાવ સમાન, રત્નચિંતામણી સમાન, પાશમણિ સમાન, જિનશાસનના શણગાર, સર્વ સાધુઓને ગુણે કરી બિરાજમાન પૂજ્યજી સાહેબજી. શ્રી (જે હેય તેમનાં નામ લેવાં)... ...સ્વામી આદી દેઈને સાધુ સાધ્વી વિચરે છે, તે સ્વામી કેવા છે ? પંચ મહાવ્રતના પાલનહાર, પાંચ સુમતિએ સુમતા, ત્રણ ગુણિએ ગુમા, છકાયના પીયર, છકાયના નાથ, સાત લાયના ટાલણહાર, આઠ મદના ગાલણહાર, નવ વાડાવિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશવિધ યતિધર્મના અજવાળિક છે, બાર ભેજે લયસ્યાને કારણહાર છે, સત્તર ભેદે સંજમના ધરહાર છે, બાવીસ પરિસહુના જીતણહાર છે, સતાવીશ સાધુના ગુણે કરી સહિત છે, બેતાળીસ-સુહતાળીશ તથા કનુ દેષ રહિત આહાર પણી લહેવણહાર છે; બાવન અનાચરણના ટાળણહાર છે; સચેતન ત્યાગી, અચેતના ભેગી, કંચનકામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર આદી અનેક અણે સહિત છે, ધન્ય મહારાજ! તમે ગામ, નગર, પુરપાટણને વિષે બિરાજે છે, હું અપરાધી દીન કિંકર ગુણહિવ અહી બે છે, તમારા મન દર્શન ચારિત્ર તપ સંબંધી અવિનય, આશાતના અભકિત, અપરાધ કર્યો હોય તે મન, વચન, કાયાએ કરી હાથ જેડી ભુજ ભુજ કરી ખમાવું છું (તિખુતોને પાઠ ત્રણવાર કહે. પાંચમા ખામણાં. પાંચમા ખામણાં પાંચ ભરત, પાંચ ઇરવત ને પાંચ મહા
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy