SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર પઢિામામિ–નિવ છું. સતહિંભયઠાણેહ–સાત પ્રકારના ભયના ઠેકાણુથી. ૧ લેકભય. ૨ પરલેકભય. ૩ ધનભય ૪. અકસ્માતાય. ૫ આજીવિકા ભય. ૬ મરણય. ૭ અપજશભય. ૫હિમામિ - નિવતું છું. અઠહિંમયઠાણે હિં–આઠ પ્રકારના મદનાં ઠેકાણું ૧ જતિ ર કુળ. ૩ બળ. ૪ રૂપ. ૫ ત૫. ૬ લાભ. ૭ સૂત્ર. ૮ મોટાઈ નવહિંબલ ચેરગુત્તિહિં–નવ પ્રકારનું બ્રહ્મચર્ય, (સાધુની ગુપ્તિ) ૧ સ્ત્રી, પશુ, નપુંસકરહિત ઠેકાણામાં રહેવું. ૨ સ્ત્રી સાથે એકાંતે વાત કરવી નહિ. ૩ સ્ત્રીને આસને બેસવું નહિ. ૪ સ્ત્રીનું રૂપ નિરખવું નહિ. ૫ સ્ત્રી રહેતી હેય ત્યાં ભીંતને આંતરે રહેવું નહિ. ૬ પૂર્વની ક્રોડા સંભારવી નહિ.૭ પુષ્કળ ઘી સહિત સરસ આહાર જમ નહિ. ૮ અતિ આહાર કર નહિ, ૯ યુવા ચંદન આદિ વિલેપન કરી શરીરને શોભાવવું નહિ. દસવિહેસમસુધમે-દશ પ્રકારને સાધુનો ધર્મ. ૧ ક્ષમા, ૨ નિર્લોભપણું, ૩ કપટરહિતપણું, ૪ માનરહિતપણું, પ બાર પ્રકારનું તપ કરવું, ૬ સંજમપાળ. ૭ સત્ય બોલવું, ૮ નિર્મળપણું ૯ ધનરહિતપણું, ૧૦ બ્રહ્મચર્યવ્રત. ઇકારસહિંઉવાસગપડિમાહિં. અગીયાર પ્રકારની શ્રાવકની પ્રતિમા (તપની જાત), ૧ દંસણ પ્રતિમા -- એટલે સમકિત ચેખું રાખવું. ૨ વ્રત પ્રતિમા એટલે બારે વ્રત નિર્દોષ પાળવાં. ૩ સામાયક પ્રતિમા–દરરોજ બે વખત સામાયક કરવું. ૪ પોસહ પ્રતિમા એક મહિનામાં બે ષિા કરે. ૫ પિષો કરે તેમાં બને તો આખી રાત અથવા બે પહોર સુધી કાઉસગ્ગ કરે. ૬ ઠ્ઠી પ્રતિમા–પોષાને બીજે દિવસે પણ બ્રહ્મચર્ય પાળવું. ૭ સાતમી સચિત્ત પરિહાર પ્રતિમા-સચિત આહાર ન કરે, સાત માસ સુધી. ૮ અણુરંભ પ્રતિમા–આરંભ–પાપ લાગે એવું કામ આઠ માસ સુધી કરે નહિ. ૯ ષિારંભ વિવજણ પ્રતિમા–દાસ વગેરે આગળ પણ આરંભનું કામ ન કરાવે નવ માસ સુધી. ૧૦ ઉદ્દિષ્ટકૃત પ્રતિમા -પિતા સારૂ કીધેલાં આહાર પણ ન લીએ પણ નિર્દોષ હોય તે જ લીએ, દશ માસ સુધી.. ૧૧ શ્રમણભૂત પ્રતિમા–સાધુનો વેષ ધારણ કરી તે પ્રમાણે વર્તે ને કઈ વંદણ કરે તે કહે કે હું સાધુ નથી પણ સાધુની ક્રિયા સર્વ પાળે. અને ગીયાર માસ સુધી ઉપર મુજબ અગીયાર પ્રતિમા, તે પહેલી એક માસથી છેલી અગીયારમી અગીયાર માસ સુધી પાળવાની છે તે આગળ શ્રાવક તે મુજબ કરતા હતા). બારસ્સહિંભિખુપડિમાહિ–બાર પ્રકારની સાધુની પ્રતિજ્ઞાના નિયમ એટલે જે સાધુ એક વિચારી પ્રતિમા કરવા ચાહે તે આ પ્રમાણે કરે. ૧ પ્રતિમા– તે જ એક વખત એજ
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy