________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર, પારિતાવણિયાએ-બીજાને પરિતાપ ઉપજાવવાથી. પાણાઇવાયદિરિયાએ-જીવહિંસા કરવાથી. પડિકમામિ-નિવનું છું. પંચહિંકામગુણે હિંપાંચ પ્રકારના કામ વધવાના ગુણથી.. સણું–શબ્દથી વિષયી ગીત ગાન સાંભળવાથી. રૂવેણુ-રૂપ નિરખવાથી. રસેણું –રસથી, સ્વાદ લેવાથી. ગંધણું–ગધેથી, સુગંધીઓથી. ફાસે–સ્પર્શથી-સારા સારા સ્પર્શ અંગીકાર કરવાથી. પહિકમામિ નિવસ્તુ છું. પંચહિંમહુશ્વએહિં – પાંચ મહાવ્રતને વિષે દોષ લાગવાથી, પાણાઇવાયાઓવેરમણું–હિંસા કરવાથી નિવ” છું. મુસાવાયાઓવેરમણું સર્વથા જુઠું બોલવાથી નિવત્ છું. અદિનાદાણુઓવેરમણું—અણદીધેલું લેવાથી સર્વથા નિવત્ . મેહુણાઓવેરમણું-મૈથુન થકી વિતું છું. પરિગ્રહાઓવેરમણું --દોલત રાખવાથી નિવડુ છું. પડિકમામિ -નિવસ્તુ છું. (પ્રાયશ્ચિત લઉં છું). પંચહિંસુમિએહિં–પાંચ પ્રકારની સુમતિને વિષે દોષ લાગે તેથી. ઈરિયાસમિએ-રસ્તે ચાલતાં જોઈને ચાલવું તે સુમતિ. ભાસાસુમિએબોલતાં દોષ ન લાગે તેવું બોલવું તે સુમતિ. એસણાસુમિએ - દેવ રહિત આહાર લેવે તે સુમતિ આયાણભંડમનિઑવણુસુમિએપાતરાં, વસ્ત્રને જતનાએ લેવાં મુકવાં તે સુમતિ. ઉચ્ચાર, પાસવણ, ખેલસંઘાણ, જલ, પારિઠાવણિયાસુમિએ-ઝાડો, પિશાબ, બળ, લીટ, મેલને પરડવવું એટલે જાળવીને નાંખવું તે સુમતિ. પડિકમામ– નિવસ્તુ છું. છહિંજીવનીકાએહિં. છ પ્રકારના જીવની જાતને વિષે દેષ લાગ્યું હોય તેથી. પુઢવીકાએણે–પૃથ્વીની જાત. આઉકાએ – અપકાય. તેઉકાણું–અગ્નિકાય. વાઉકાણુ-વાયુકાય. વણસઇકાએણું - વનસ્પતિની કાયા. તસ્મકાએણ–ત્રસકાય. બેઈન્દ્રિથી પંચેન્દ્રિ સુધીને છવ. પડિકમામિ - નિવડું છું. છહિલેસાહિં–છ પ્રકારની લેસ્યા એટલે જીવનાં પરિણામ (મન). કિન્હલેસાએ-કૃષ્ણલેયા. અત્યંત હિંસા કરવાનું મન નીલલેસાએ--નીલ ગ્લેશ્યા-ક્રોધ ઠેષ આદિ દુરાચાર કરવાનું મન. કાઉલેસાએ-વાંકા કાર્ય કરવાં. સરલ૫ણારહિત, પિતાના દોષ ઢાંકવા, મિથ્યાત તથા અનર્થપણું છે. તે ઉલેસાએ તેજી લેસ્યા-કપટરહિત, વિનિત, દઢધર્મિ, મોક્ષને અર્થી એવા ગુણ હોય છે. ૫મિહલેસાએ – પદ્મ લેશ્યા-ક્રોધ, માન, કપટ આદિને પાતળાં કરી નાંખ્યાં છે, તથા આત્માને દયે છે, મન, વચન, કાયાને છત્યાં છે, એવા ગુણ હોય છે. સુકલેસાએ-શુકલ વેશ્યા. ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન ધ્યાય, રાગ દ્વેષ જીત્યા છે જેણે તથા સુમતિ, મુસિસહિત એવા ગુણ હેય તે