________________
૩૦૨ શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર (પદ્યાનુવાદ) વિશ જનપાલક છતાં પણ આપ દુગત દીસતા, હે ઈશ અક્ષર છે તથાપિ રહીત લિપી સર્વથા વળી દેવ છે અજ્ઞાનિને પણ તારનાર સદૈવ જે, વિચિત્ર તે લેક બેધકાન આપ વિષે સ્કુરે. આકાશ આચ્છાદિત કરે એવી અતિશય ધૂળ જે, શઠ કમઠ યે કૈધથી ઉડાડી સ્વામિ આપને છાયા પરંતુ નાથ તેથી આપની ઢંકાઇ નથી, ઉલટા છવાયે દુષ્ટ પાતે કૃત્ય પોતાના થકી. વિજળી સહિત ઘનઘોર મુશળધારથી વળી વર્ષ, વર્ષાદ હુસ્તર કમઠ દૈત્યે છોડી પ્રભુ ગાજતે; તેણે અહે જિનરાજ ઉલટું રૂપ ત્યાં સહેજે ધર્યું, તિક્ષણ બુરી તલવાર કે કામ તે સામું કર્યું. વિકાળ ઉંચા કેશ લટકે માળ શબના શીરની, ભયકારી અગ્નિ મુખ વિષેથી નીકળે જેના વળી; એ સમુહ પિશાચને જે આપ પ્રત્યે પ્રેરી, હે દેવ! પ્રતિ ભવદુઃખકારી તેહને તે તે થયે હે ત્રણ ભુવનના નાથ જેઓ અન્ય કાર્યો છોડીને, ત્રિકાળ વિધીવત પૂજતા તુજ ચરણને ચિત્ત જોડીને; વળી ભક્તિનાં ઉલ્લાસથી માંચવાળો દેહ છે, આ પૃથ્વીમાં તે ભવ્યજનને હે પ્રભુજી ધન્ય છે! હે મુનીશ! આ સંસાર રૂપ અપાર સાગરને વિષે, હું માનું છું તુમ નામ નહી મુજ શ્રવણમાં આવ્યું હશે, સુણ્યાં છતાંય પવિત્ર મંત્રરૂપી તમારા નામને, આપત્તિ રૂપી સર્પિણું શું સમીપમાં આવી શકે ? હે દેવ! જન્માંતર વિષે પણ આપના બે ચરણ જે, બળવાન ઈચ્છિત આપ તે મેં નહીં પૂજ્યા હશે; હે મુનીશ! તેથી કરી હું જરૂર આ ભવને વિષે સ્થળ હદય વેધક પરાભવનું તે થયો જાતે દીસે, નિશ્ચય અરે મેહધકારે વ્યાપ્ત એવાં નેત્રથી. ખે કદી એક વેળા પણ પ્રભુ જોયા નથી;