________________
શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર (પદ્યાનુવાદ)
૩૮
કેવી રીતે થઈ હૃદયભેદક અન્યથા પીડે મને, બળવાન બંધનની ગતિવાળા અનર્થી શરીરને, કદી સાંભળ્યા પૂજ્યા ખરેખર આપને નિરખ્યા હશે, પણ પ્રીતિથી ભક્તિવડે નહિ હૃદયમાં ધાર્યા હશે; જનબંધુ! તેથી દુ:ખપાત્ર થયેલ છું ભવને વિષે, કાંકે કિયા ભાવે રહિત નહી આપતી ફળ કઇએ. સુખકારી શરણાગત પ્રભુ હિતકારી જન દુ:ખીયા તણું, હે ગીયોમાં શ્રેષ્ઠ સ્થળ કરૂણું અને પુણ્ય જ તણું, ભક્તિથકી નમતો હું તે મહેશ મારા ઉપરે, તત્પર થશે દુઃખ અંકુરને ટાળવા કરૂણુવડે. અસંખ્ય બળનું શરણુ! ને વળી શરણુ કરવા ગ્ય જે, અવિનાશથી થઈ કીતિ એવા આપના પદકમળને; શરણે છતાં પણ ભુવન પાવન ધ્યાનથી કદી હીણ તે, છું પ્રથમથી જ હણાયેલે હણવા જ માટે યોગ્ય જે હે અખિલ વસ્તુ જાણનારા! વંઘ હે દેવેંદ્ર ને, સંસારના તારક અને ભુવનાધિ નાથ પ્રભુ તમે; ભયકારી દુઃખ દરીયાથકી આજે પવિત્ર કરે અને, કરૂણા તણું હે સિં! તારો દેવ! દુખીયાને મને, હે નાથ ! આપ ચરણ કમળની નિત્ય સંચિત જે કરી, તે ભક્તિ કેરી સંતતિનું હેય ફળ કદી જે જરી; તો શરણ કરવા ગ્ય માત્ર જ આપને શરણે રહ્યો, તે અહ' અને ભવ અન્યમાં પતેજ મુજ સ્વામી થશે. એ રીતથી રૂડે પ્રકારે સ્થિર બુદ્ધિવાન ને, અતિ હષથી માંચી જેના શરીર કેરાં અંગ તે; તુજ મુખકમળ નિર્મળ વિષે જિને! બાંધી દૃષ્ટિને, જે ભવ્યજન હે પ્રભુ! રચે છે આપ કેરી સ્તુતિને,
[ પુષિતાડ્યા ] જન નયન કુમુદ ચંદ્ર સ્વામિ, ચળકતી સંપદ સ્વગની જ પામી; નિર્મળ મનના થવા થકી એ, તુરત જશે જન મેક્ષને વિષે તે,
કર