SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ R = શ્રી પ્રતિક્રમણ સૂત્ર સવિહં–સોપારી, લવિંગ, એલચી વગેરે મુખવાસની મર્યાદા. ૨૨ વાહનવિહં -- અશ્વાદિક વાહનની મર્યાદા. ૨૩ વાહનિવિહં–પગરખાં વગેરેની મર્યાદા. ૨૪ સયણુવિહુ – શયા, પલંગ આદિ સુવાની વસ્તુની મર્યાદા. ૨૫ સચિતવિહં-સચિત્ત જીવ સહિત) વસ્તુની મર્યાદા. ર૬ દધ્યવિહું - બીજા દ્રવ્ય એટલે પદાર્થની મર્યાદા ઈત્યાદિકનું યથા પરિમાણુ કીધું છે-એ તથા એ સિવાય વસ્તુની જે પ્રમાણે મર્યાદા બાંધી (ફલાણી વસ્તુ મારે આજ આટલી ખાવી કે પીવી તથા ફલાણી વસ્તુ આજ ભોગવવી કે નહિ ઈત્યાદિ) તે ઉપરાંત---જે મર્યાદા બાંધી છે તે ઉપરાંત. વિભેગ-જે વસ્તુ એકજવાર - મવવામાં આવે છે. પરિભેગ–જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે છે. ભેગનિમિત્તે–ભોગવવાની અરજી કરી. ભેગવવાના પચખાણુ–ગવવાની બંધી. જાવ છવાએ-જ્યાં સુધી જીવું ત્યાં સુધી. એગવિહં–એક કરણે કરી. તિવિહેણું–ત્રણ જોગે કરી ન કરેમિ–એ કામ કરૂં નહિ. ભણસા-મને કરો. વયસા - વચને કરી કાયસા-કાયાએ કરી. એહુવાસાતમાઉવભાગ --એકજવાર ભોગવવાની વસ્તુ. પરિભાગ –વારંવાર ભોગવવાની વાતુ. દુવિહે - બે પ્રકારે. પતે–કહી છે. તંજહા - તે જેમ છે તેમ કહે છે. ભેયણાઉ–ભોજનને એક ભેદ. કમ્મર્ષિય-વ્યાપારને બીજે ભેદ. ભયઉય–ભજનનાં. સમણવાસએણું –શ્રાવકને. પંચઅઇયારા–પાંચ અતિચાર. જાણિયબ્રા-જાણવા. ન સમાયરિયડ્યા (પણ) આચરવા નહિ. તંજહા–તે જેમ છે તેમ. તે આલોઉંકહું છું. સચિનહોરે–સચેત વસ્તુ ખાધી હોય. (વનસપતિ આદિ કાચું ખાવું). સચિત્તપડિબકાહારે–સચેતની સાથે લાગેલી વસ્તુ (લીંબડાને ગુંદ વગેરે) ખાધી હાય, અપાલિઓસહીભખણિયા-જે વસ્તુમાં જીવના પ્રદેશ રહી ગયા હોય એવી વસ્તુ ખાધી હેય-કાચું પાકું શાક આદિ દુપોલિએસહભખણિઆ–માઠી રીતે પકવેલી વસ્તુ ખાધી હેય-ભાથાં વગેરે. તુસહભખણિ –ખાવું થોડું ને નાખી દેવું ઘણું એવી વસ્તુ ખાધી હાય (સીતાફળ, શેરડી વગેરે) એ પાંચ પ્રકારની વસ્તુ ખાધી હોય તે અતિચાર લાગે. કન્મઉણું–-વ્યાપારના. સમવાસએણું-શ્રાવકને. પનરલ્સકસ્માદાણાઈ –પંદર પ્રકારે કર્મ આવવાનાં ઠેકાણુ. જાણિયબ્રા-જાણવાં. ન સમાયરિયવ્યાઆચરવા નહિ. તંજહ–જેમ છે તેમ. તે આલોઉ કહું છું. ઇંગલિકમે–અગ્નિને વેપાર કીધે હેય લુહારાદિ). વણકર્મો–મોટાં મોટાં વનનાં ઝાડ પા. વિ વ્યાપાર કીધે હેય. સાહિકમેન્ડ કરીને વસ્તુ વેચવાને વેપાર
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy