SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર, પિતાની કાયાએ કરીને. પાંચ આશ્રવ સેવવાના–ભોગવવાની પચખાણ-બંધી, જાવજીવાએ--જ્યાં સુધી જીવું ત્યાં સુધી. દુવિહં_બે કરણે કરી. તિવિહેણું–ત્રણ જગે કરી. ન કરેમિ- કરૂં નહિ. ન કોરમિ—-બીન્દ્ર પાસે એ કામ કરાવું નહિ. મણા-મને કરી. વયસા– વચને કરી. કાયસા–કાયાએ કરી. એહવાછઠ્ઠાદિશિરમણુવ્રતના-એ પ્રમાણે દિશાની મર્યાદા ઉપરાંત કઈ દિશામાં જવાનું તજી દેવાન વ્રતના. પંચ—પાંચ. અઇયારા--અતિચાર. જાણિયળ્યા- જાણવા ન સમાયરિયળ્યા–આચરવા નહિ. તંજહા તે આલેઉં–તે જેમ છે તેમ કહું છું. ઉદ્ગદિશિપમાણાટકમે-- ઉંચી દિશાની (પ્રમાણ અતિક્રમ્યા હોય) મર્યાદા ઓળંગી હેય. અધોદિશિપમાણાઇકમે -નીચી દિશાની મર્યાદા ઓળગી હોય. તિરિયદિશિપમાણાઇકમે–ત્રીછી દિશા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર. - ક્ષિણ) ની મર્યાદા ઓળંગી હેય. ખેતવૃદ્ધીક્ષેત્ર વૃદ્ધિ-એક દિશા ઘટાડીને બીજી દિશા વધારી હેય. સઈઅંતરધાએ સંદેડ પડ્યા છતાં આગળ જવાયું છે. તસ્સમિચ્છામિદુકોં–તે ખેટું કીધેલું નિષ્ફળ થાજે. સાતમું વ્રત. સાતમું વ્રત ઉવભેગ-જે વસ્તુ એકજવાર ભગવાય તે ખાનપાનાદિ. પરિભેગવિહેં–જે વસ્તુ વારંવાર ભેગવવામાં આવે તે ઘરેણાં, લુગડાં વગેરે તેની મર્યાદાની પચખાયમા–બંધી કરવી, ૧ લિણિયાવિહં—-અંગ લુવાનાં વસ્ત્રની મર્યાદા. ૨ દંતણુવિહુ-દાતણની મર્યાદા. ૩ ફલવિહુ - ફળની મર્યાદા. ૪ અભંગણુવિહં–તેલ વગેરે શરીરે ચોપડવાની વસ્તુની મર્યાદા. ૫ ઉચટણુવિહું-મર્દન કરવાની વસ્તુ (પીઠી વગેરે)ની મર્યાદા. ૬ મંજણવિહં–નાહવાને પાણી વગેરેની મર્યાદા. ૭ વસ્થવિહં - વસ્ત્રની મર્યાદા. ૮ વિલેણુવિહં–વિલેપન કરવાની વસ્તુની મર્યાદા. ૯ ફવિહે–પુષ્પ-કુલની મર્યાદા. ૧૦ આભરણુવિહુ-ઘરેણની મર્યાદા ૧૧ ધૂમવિહં–ધૂપ કરવાની મર્યાદા. ૧૨ પેજવિહં– પીવાની વસ્તુ ઓસડ કવાથ વગેરેની મર્યાદા. ૧૩ ભખણુવિહ-સુખડીની મર્યાદા. ૧૪ ઉદનવિહં. ધાનની જાતની મર્યાદા. ૧૫ સુવિહેંકઠોળની મર્યાદા. ૧૬ વિગયવિહ– ઘી, તેલ, દુધ, દહી, ગાળ આદિ) વિયની મર્યાદા. ૧૭ સાકવિહે - લીલેત્રી શાકની મર્યાદા. ૧૮ મહરવિહં–મેવાની મર્યાદા. ૯ જમણુવિહં–-જમવાની મર્યાદા અમુક વખતે આટલી વસ્તુ ખાવી. ૨૦ પાણિવિહં–પાણીની મર્યાદા. ૨૧ મુખવા ૧ વહિંસા. ૨ જૂહું. ૩ ચેરી. ૪ મૈથુન ૫ પરિગ્રહ,
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy