SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર કીધે હેય ( ગળી, દારૂ વગેરે). ભાડીકમે–ગાડાં, ઘર વગેરે નવાં કરાવી તેનાં ભાડાં ખાવાને વેપાર કર્યો હોય. કેડીકમે–પૃથ્વીના પેટ ફડાવવાને વેપાર કીધે હેય. (કુવા વાવ આદિ કરાવવાને). દંતવાણિ જજે હાથીદાંત વગેરેને વેપાર કીધે હેય કેસવાણિજજે ચમરી ગાય વગેરેના વાળને વેપાર કીધે હેય. રસવાણિજો–મદિરાદિકના રસને વેપાર કીધે હેય. લખવાણિજે– લાખ વગેરેને વેપાર કી હેય. વિસવાણિજજે–વિષ (ઝેર)ને વેપાર કીધે હેય. જતુપીલણકમે–ઘાણી, સંચા વગેરે યંત્રનો વેપાર કીધો હોય. નિલંછણકમે-બળદ, ઘેડા વગેરેના અવયવ સમાર્યાને વેપાર કીધે હેય દવગિદાવણિયા-દાવાનળ સળગાવ્યા હેય. સર-સરેવર. દહ– કહ-કુંડ, તલાગ તળાવ. પરિસેસણિઆ–ઉલેચાવ્યાં હેય. અસUણપસણિયા - ઢેર તથા ગુલામ આદિને ઊછેરી ઊછેરીને વેચ્યાં હોય. તસ્સમિચ્છામિ દુક–એ ખોટું કીધેલું નિષ્ફળ થાજો. આઠમું વ્રત. આઠમું વ્રત અણWાદંડનું–સ્વાર્થ વિના આત્મા દંડાય છે. વેરમણું–(તેથી) નિવડુ છું. ચઉવિહે–ચાર પ્રકારે. અણસ્થાદ–અર્થ વિના દંડ પડે છે. પન્નતે–તે કહે છે. તંજહા - જેમ છે તેમ. અવઝાસાચરિયં–આત્ત તથા રૌદ્ર ધ્યાન ધરવાથી (માઠી ચિંતવણું કરવાથી) પમાયાચરિયું-–પ્રમાદ કરવાથી આળસથી ઘી, તેલ વગેરેનાં ઠામ ઉઘાડાં રાખવાથી જીવ હિંસા થાય છે) હિંસપયા–હિ સા થાય એવાં શસ્ત્રો (છરી, ચાકી, સુડી વગેરે) આપવાથી, પાવકઓવએ સં–પાપ, કર્મને ઉપદેશ કરવાથી. એહવાઆઠમાઅણWાદંડ અર્થ વિનાનાં પાપ. સેવવાના પચખાણ-સેવવાની બંધી. જાવજીવાએ –જ્યાં સુધી જવું ત્યાં સુધી વિવું–બે કરણે. તિવિહેણું–ત્રણ જેગે કરી ન કરેમિ–એ પ્રમાણે કરૂં નહિ. ન કારેમિ–બીજા પાસે તેમ કરાવું નહિ. મણસા–મને કરો. વયસા–વચને કરી, કાયસા–કાયાએ કરી. એવામાઅણથાદંડ-તે અર્થ વિનાના દંડ આવે તે પાપ. વેરમણું–તજી દેવાના. વ્રતના પંચ-પાંચ. અઈયારા–અતિચાર. જાણિયવ્યા–જાણવા. ન સ માયરિયવા–આચરવા નહિ. તજહા–તે જેમ છે તેમ. તે આલેઉ– કહું છું. કંદર્પ––કામ વધે એવી વાત કરી હોય કકુઈએ-કુચેષ્ટા કરી હોય. મહરિએ—જેમ તેમ બે હોય, ગાળ દીધી હેય. સંજીત્તાહિગરણે–ઘણુ હથિઆરે એકઠાં કરી રાખ્યાં હેય. ઉભેગપરિભેગ
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy