________________
શ્રી કલ્યાણમંદિર સ્તાત્ર (પદ્યાનુવાદ)
જ્યમ ગ્રીષ્મ કેશ સખત તાપવડે મુસાફર જે દુ:ખી, તે થાય ક્રમળ તળાવ કેરા શીતળ વાયુથી સુખી. હે સ્વામી આપ હૃદય વિષે આવા તદ્દા પ્રાણી તણાં, ક્ષણમાત્રમાં દ્રઢ ક ધન જાય તૂટી જગ તણાં; વનમાં મયુરી મધ્યમાં જેવી રીતે આવ્યાં થકી, ચંદન તણાં તથીજ સર્પો સદ્ય છુટે છે નકી, દર્શન અહા જિતેન્દ્ર માત્ર મનુષ્યને જો થાય છે, તેા સેંકડા દુઃખ ભય ભરેલાં, સહેજમાં ઢળી જાય છે; ગાવાળ ક્રવા સૂ` તેજસ્વી તણાં દીઠાં ચકી, પશુઓ મુકાયે સદ્ય જેવા નાસતા ચારો થકી. તારક તમે જિનરાજ કેવી રીતથી સ’સારીના, તમને હૃદયમાં ધારી ઉલટા તારતા સંસારીયા આશ્ચય છે પણ ચમ કેરી મસકથી સાચુ' રે; અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે, હરિ હર અને બ્રહ્માદિના પ્રભાવને જેણે છ્યા, ક્ષણમાત્રમાં તે રતિ પતિને સ્હેજમાં આપે હુષ્યા; જે પાણી અગ્નિ અન્યને બુઝાવતું પળ વારમાં, તે પાણીને વહવાનળે પીકુ' ન શું ક્ષણવારમાં! હે સ્વામી ! અતિશય ભારવાળા આપને પામ્યા પછી, કેવી રીતે પ્રાણી અહા નિજ હૃદયમાં ધાર્યાં. થકી; અતિ લઘુ પણ ભવરૂપ દરીયા સ્હેજમાં તરી જાય છે, અથવા મહાન નેાતણેા મહીમા અચિત્ય ગણાય છે. હે પ્રભુ જ્યારે પ્રથમથી આપે હુણ્યા' તેા ક્રોધને, આશ્ચય ત્યારે કેમ મળ્યા ક્રરૂપી ચારને ! અથવા નહી. આ અવનીમાં શું દેખવામાં આવતુ, શીતળ પડે જે હીમ તે લીલાં નાને માળતુ હું જિન ચેાગી આપને પરમાત્મ રૂપેથી સદા, નિજ હૃદય કમળે જ્ઞાનરૂપી ચક્ષુથી અવલાકતા, પુનિત નિળ કાંતિવાળા કમળનું શ્રી સ’ભવે, શું ક્રમળ કેરી કણિકાને મધ્ય વિષ્ણુ બીજે સ્થળે,
૨૯૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪