SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૦૮ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર (પદ્યાનુવાદ) શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર (પદ્યાનુવાદ) | હરિગીત ]. કલ્યાણનું મંદિર અને ઉદાર ઈચ્છીત આપવે, હતા અભય ભયભીતને સમર્થ દુરિત કાપ; સંસાર દરિયે ડુબતાને નાવરૂપે જે વળી, નિષ પ્રભુના પદકમળને પ્રથમ હું પ્રેમે નમી. સાગર સમા જેના મહિમાની સ્તુતિ કરવા વિષે, વિશાળ બુદ્ધિ સુરગુરૂ તે છેક શક્તિ હીણ દીશ; વળી કમઠ કેરા ગર્વને જે બાળ અગ્નિ અરે, તીથી શની સ્તુતિ કરીશજ તેમની હતો ખરે. સામાન્ય રીતે પણ તમારા રૂપને વિસ્તારવા, જિનરાજ શક્તિમાન દુલભ મૂઢ મુજ સમ છે થવા; હિન અંધ ધીરજવાન બચું ઘુડનું જે તેહથી, નહિં સૂર્ય કેરા રૂપને વર્ણવી શકાશે સ્નેહથી. અનુભવ કરે તુજ ગુણ તણે જન મેહના ટળવા થકી, નહિં પાર પામે નાથ તે પણ આપ ગુણ ગણતાં કદી; જ્યમ પ્રલયકાળવડે ખસેલા જળથકી સમુદ્રના, ખુલ્લા થએલા રત્ન ઢગલા કેથી માપી શકાય ના, રદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભ તો કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિમાન છું; શું બાળપણ કેતું નથી. લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી જ સમુદ્રના વિસ્તારને, હે ઈશ યાગી પણ તમારા ગુણ જે ન કહી શકે, સામર્થ્ય મારૂ કયાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે વિચાર વિણનું કાર્ય આ ગણુય મારૂ તેહથી, પણ પક્ષી શું પિતા તણી ભાષા કહે વદતા નથી ! અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની હે જિનેરે, તુજ નામ પણ સંસારથી લેકનું રક્ષણ કરે;
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy