SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ભકતામર સ્તોત્ર વિશ્વાજતે તવ મુખા-જમન૫કાતિ વિદ્યોતયજગદપૂર્વશશાંકબિંબમ છે ૧૮ ભાવાર્થ- જેને ઉદય હંમેશાં છે, જેણે મોહરૂપી અંધકારનો નાશ કરેલો છે, જેને રાહુથી ગ્રાસ થઈ શકતું નથી, જેને મેઘ પણ ઘેરી શકો નથી, તેમજ જેની કાંતિ કદી પણ ઓછી થતી નથી; એવું તમારું મુખકમળ જગતને વિષે અપૂર્વ ચંદ્રબિંબની પેઠે શોભી રહે છે. ૧૮ કિં શર્વરીષ શશિનાડલ્ડિ વિવસ્વતા યુગ્મભુખેંદુદલિતષ તમસુ નાથા નિષ્પનશાલિવનશાલિન જીવલેકે કાર્ય ક્વિજલધરલભારન: ૧૯ છે ભાવાર્થ –હે નાથ! તમારા મુખરૂપી ચંદ્રમાથી જ્યારે અંધકારને નાશ થાય છે, ત્યારે પછી રાત્રિને વિષે ઉગતા ચંદ્રમાનું શું કામ છે? તેમજ દિવસે ઉદય પામતા સૂર્યનું પણ શું કામ છે ? કેમકે શોભાયમાન ડાંગરનું ધાન્ય પાકી ચૂક્યા પછી, આકાશમાં ચઢી આવેલા વર્ષાદનું શું પ્રયજન રહે છે? (ભાવાર્થ કે તે જેમ નિરર્થક છે તેમજ સૂર્યચંદ્ર પણ તમારા મુખના પ્રકાશ આગળ નિરર્થકજ છે !) ૧૯ જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ નૈવ તથા હરિહરાદિષ નાયકેવું છે તેજ છુરન્મણિષ યાતિ યથા મહત્વ નવંતુ કાચશકલે કિરણકુપિ ૨૦ છે ભાવાર્થ – હે પ્રભુ! તમારા વિષે જ્ઞાન જેવી રીતે યથાવકાશથી શોભી રહે છે, તેવું હરિ, હર ઇત્યાદિક દેને વિષે શોભતું નથી જ. કેમકે પ્રકાશમાન રત્નના સમૂહને વિષે જેવું તેજનું પ્રાબલ્ય ભાસે છે, તેવું કાચના ચળકતા કકડાને વિષે પણ જણાતું નથી જ. ૨૦ મને વર હરિહરાય એવ દષ્ટા દષ્ટષ વેષ હૃદયં ત્વયિ તષમેતિ કિં વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય: કશ્ચિન્મને હરતિ નાથ ભવાંતરેડપિ છે ર૧ છે ભાવાર્થ - હે સ્વામી ! હરિ, હર ઇત્યાદિ દેવ (મારી) દષ્ટિએ પાડયા તે સારું જ થયું છે. કેમકે તેમને દીઠાથી મારું હૃદય તમારે વિષે જ
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy