________________
ર૭૪
અધ્યયન (અર્થ સાથે)
વીંધાયું અને મગરને રૂ૫વાળા પરમાધામીએ મને બળાત્કારે પકડીને ઉછા, ચીર્યો, ફાડો, પકડ, અને અનંતીવાર માર્યો, ૬૬ સીંચાણ પક્ષીની માફક બંધનેથી, જાળથી, લેપથી અને સર સથી કરીને હું અનંતીવાર પકડાયો, ચ, બંધાયે અને મને અનંતીવાર-માર્યો. ૬૭ કુહાડા તથા ફરસી પ્રમુખે કરી સુતાર જેમ વૃક્ષને વાટીને નાના નાના કટકા કરે છે તેમ મને ફાડ, કુટ, છેદ્યો અને એ પ્રમાણે અનંતીવાર પરમાધામીએ ત્રાસ પમાડે. ૬િ૮ જેમ લુહાર લેટાને ટીપે છે તેમ મને પરમાધામીએ અનતીવાર ચપેટા તથા મુષ્ટિ આદિ પ્રહારે કરી, તાડે, કુટયે, છેદયો અને ઝીણા ઝીણું કટકા કર્યા, ૬૯ પરમાધામીએ મને તપેલાં તથા કકળતાં ત્રાંબાં, લોયાં, તપ અને સીસાં પાયાં તેથી હું ભયંકર રીતે વિલાપ કરવા લાગે. ૭૦ હે માતા પિતા! પરમાધામી મને કહે કે, તને માંસ બહુ પ્રિય હતું અને માંસના કટકા કરી તેને પકાવી, તળાવીને ખાવાને બહુ ગમતા હતા માટે તું આ હારૂં જ માંસ ખા, એમ કહી મારા જ શરીરના માંસના કટકા કરી, પકાવી, અગ્નિવર્ણ લાલચોળ કરી શેકીને મને અનંતીવાર ખવડાવ્યા. છા વળી પરમાધામી કહે કે, તને આગલે ભવે મદિરા, તાડી તથા જવ વગેરેને દારૂ તથા મધ ઘણું પ્રિય હતું એમ કહી મને મારા હાડકાંને રસ તથા મારા શરીરનું લેહી તપાવી જાજવલ્યમાન કરી પાયું. ૭૨ હે માતા ! નિત્ય ભયે કરી, ત્રાસે કરી, દુ:ખે કરી, પીડાએ કરી, પરમ ઉત્કૃષ્ટા દુ:ખે કરી કંપાયમાન શરીરે મેં વેદના ભેગવી, ૭૩ તીવ્ર, ઉત્કૃષ્ટ, અતિ આકરી, ઘેર, સહેતાં અતિ દુષ્કર, મોટા ભયની ઉપજાવનાર, સાંભળતાં પણ ભય ઉપજે એવી વેદના નરકને વિષે મેં જોગવી છે. ૭૪ મનુષ્ય લેકમાં જેવી ટાઢ-તાપની વેદને વર્તે છે તેથી અનંતગુણી અશાતા વેદના નારકને વિષે છે. - ૭૫ સર્વ ભવને વિષે મેં અશાતા વેદના ભેગવી છે, આંખ મીંચીને ઊઘાડીએ એટલે સુક્ષ્મ વખત પણ શાતા ભેગવી નથી. હવે મૃગાપુત્ર પ્રત્યે માતાપિતા કહે છે. ૭૬ હે પુત્ર! હારી ઈચ્છા દીક્ષા ગ્રહણ કરવાની છે તો ખુશીથી દીક્ષા ગ્રહણ કર, પરંતુ આટલું વિશેષ કે ચારિત્રને વિષે દુ:ખ થવાથી દવા કરાવી શકાતી નથી એટલે સાવદ્ય વૈ' કરાવી શકાતું નથી. ૭૭ મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે કહે છે કે આપનું કહેવું સત્ય છે પણ અરણ્યને વિષે