________________
અધ્યયન (અર્થ સાથે)
૨૭૩ શાહમલી વૃક્ષે સખ્ત બાંધીને પરમાધામીએ મને સામસામા ધસીને ઘણું દુ:ખ દીધું. ૫૪ જેમ કેલમાં શેરડી પીલે તેમ મોટા યંત્રને વિષે આનંદ કરતો, ભયંકરપણે મને પરમાધામીએ અનં. તીવાર પી અને હું મારા પિતાના પાપકર્મો કરી અનંતીવાર દુઃખ પામ્યો. પ૫ સુઅરના મુખ જેવા શામ નામે અને કુતરાનાં મુખ જેવાં સબળ નામે પરમાધામી એ બન્નેએ મળી મને ભૂમિ પર પછાડીને જીણું વસ્ત્રની પેડે ફાડ અને વૃક્ષની પેઠે છે . એવી પીડાએ તરફડતાં અને ઘર શબ્દ કરતાં મેં નરકમાં અને તીવાર દુઃખ ભેગવ્યાં. પ૬ મહારાં પાપ કર્મ કરી નરકને વિષે હું ઉપન્ય, ત્યાં અળશીના કુલના વણ જેવાં તલવાર, ભાલા તથા બીજ નિપટ શત્રે કરી છેડાણ, ભેદાણે, અને ઝીણા ઝીણ કટકા થયા. પ૭ હે માતાપિતા ! પરવશપણે મને લેઢાના રથને વિષે ધગધગતા ઘસારા અને સમેલથી છેતર્યો અને લાકડી આદિ પ્રહારે કરી જેમ રેઝને હેઠે પાડે તેમ મને માર મારી હેઠા પહયે, ૫૮ જેમ પાપી લેકે પાડાને અગ્નિમાં હેમે છે તેમ પરમાધામીએ વૈકેય કીધેલ જાજ્વલ્યમાન અગ્નિમાં મને બાપા, પકાવ્યો, શે અને ભડથું કર્યું. એવી રીતે હું પરવશપણે પાપકમેં કરીને ઘણું દુ:ખ પામે. ૧૯ ડાંસના જેવી તીક્ષ્ણ અને લોઢાના જેવી સખ્ત ચાંચવાળા કંક અને ગીધ પક્ષીઓએ મને અને તીવાર બળાત્કારે માર્યો, તેથી હું વારંવાર ઘણા વિલાપ કરવા લાગ્યા. ૬૦ નરકને વિષે તૃષાએ પીડાવાથી છેડતદેહતા વૈતરણી નદીને વિષે પહેો . ત્યાં જઈ પાણી પીવા માંડયું તો છરીની ધાર સરખા પાણીથી મારું ગળું છેદાઈ ગયું. ૬૧ તાપથી પીડા થવાથી છાયાની આશાએ ઝાડના મેટા વનમાં ગયે. ત્યાં ખડ્ઝ જેવા પાંદડાંથી હું છેકાણે, ૬૨ હે માતા! નરકને વિષે લોઢાના મુદગી, મુસળ, સાંબેલા, ત્રિશળ અને ગદાએ કરી મહારા શરીરના ચૂરેચૂરા કરી નાખ્યા એવાં અનંતીવાર દુ:ખ પામે. ૬૩ તીક્ષ્ણ ધારવાળા અસ્ત્રો, છરી અને કાતરોથી જેમ વસ્ત્ર કતરાય તેમ હું કતરાણે અને ફડાયે એવી રીતે શરીરની ચામડી ઉતારી નાખી, એવી વેદના મેં અનેક વાર સહન કરી, ૬૩ મને પરવશપણે ૫ટની જાળમાં મૃગની માફક પાશમાં બાંધે, રૂછે અને ઘણીવાર પરમાધામીએ માર્યો, ૬૫ માછલાંની જાળમાં મને પકડ, તેમાં કાંટાવડે મારું ગળું