SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ અધ્યયન (અથ સાથે) દુષ્કર છે. સપજેમ આડું અવળું જોયા વગર એકાંત દષ્ટિએ ચાલે છે તેમ સાધુઓ પણ ચારિત્રને વિષે જ દષ્ટિ રાખો ઇર્યાસમિતિ શેવતા વિયરે છે તથા જેમ લોઢાના જવ ચાવવા મુશ્કેલ છે તેમ ચારિત્ર પાળવું મુશ્કેલ છે. ૪૦ જેમ ધગધગાયમાન અગ્નિ પીવે દુષ્કર છે તેમ યૌવનવયને વિષે ચારિત્ર પાળવું અતિ દુષ્કર છે. ૪૧ જેમ લુગડાને કેથળે વાયરાથી ભારે દુષ્કર છે, તેમ કાયર પુરૂષને સંયમ પાળ દુષ્કર છે. ૪ર જેમ મેરૂ પર્વત ત્રાજવે કરી તેણે દુષ્કર તેમ નિશ્ચળ ને નિશંક-પણે સંયમ પાળવે અતિ દુષ્કર છે. ૪૩ જેમ ભુજાએ કરી સમુદ્ર તટે દુષ્કર છે તેમ જે પુરૂષનું મન વિષયથી ઉપશાંત થયું નથી તેને ઇન્દ્રિયને દમવારૂપ સમુદ્ર તરો દુષ્કર છે. ૪૪ હે પુત્ર! મનુષ્ય સંબંધી પાંચ પ્રકારના પચેંદ્રિયના વિષયસુખ ભેગવ અને પછી મુક્તભેગા થઈને વૃદ્ધપણે ચારિત્ર અંગીકાર કરજે. આ પ્રમાણે માતાપિતાના વચન સાંભળી મૃગાપુત્ર નીચે પ્રમાણે કહે છે. ૪૫ હે માતાપિતા ! તમે જે કહ્યું તે સત્ય છે પણ આ લોકને વિષે જે પુરૂષ નિસ્પૃહી છે તેને ચારિત્ર પાળવું મુશ્કેલ નથી. ૪૬ મેં શારીરિક, માનસિક અને અતિ દુ:ખ ઉપજાવે એવી મહાભયંકર વેદના અનંતવાર ભેગવી છે. ૪૭ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નરકરૂપ ચાર ગતિવાળા તથા જરા અને મરણરૂપ અટવી જેવા સંસારને વિષે મેં જન્મ તથા મરણની રોદ્ર વેદના ભેગવી છે. ૪૮ આ મનુષ્ય લોકમાં જેવી ઉષ્ણવેદના છે તેથી અનંતગણું ઉણુ અસાતા વેદના નરકને વિષે મેં જોગવી છે. ૪૯ આ મનુષ્ય લેકમાં જેવી શીત ટાઢ) વેદના છે તેથી નરકમાં મેં અસાતારૂપ અનંતગુણી શીતવેદના સહન કરી છે. ૫૦ નરકને વિષે કભીમાં પગ ઉંચા અને માથું નીચું એટલે ઉધે માથે રહી દેવતાએ વિકવેલો ધગધગતી અગ્નિને વિષે હું આ કરતે પૂર્વે અનંતવાર શેકા છું. પર મેટા દાવાનળ થવાથી મારવાડ દેશની વમય રેતી જેવી ધગધગે છે તેથી અનંત ગુણી ધગધગતી નરકમાં રહેલી કલંબ વાલુકા નદીની રેતીમાં પૂર્વે મને અનંતીવાર બાળ્યો છે, પર. બુમો પાડત, બાંધવ રહિત, ઝાડની શાખાએ ઉંધે માથે બધી ભીમાં લટકો રાખી મને કરવતે કરીને અનંતી વાર છેદ્યો, પ૩ અતિ તિર્ણ કાંટાવાળા,
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy