SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયના (અથ સાથે) ૨૫ રહેલાં મૃગ વગેરે જાનવરો અને પક્ષીઓને રાગ આવ્યાથી કાણુ મઢાડી શકે છે ? અર્થાત્ વૈદા આવી તેની દવા કરતા નથી. ૭૮ જેમ એકલા મૃગ અટવીને વિષે ભમ્યા કરે છે તેમ હું પણ સત્તર ભેરે સયસ અને આર પ્રકારે તપે કરી ધમને આચરીશ. ૯ જેમ માટા અરણ્યને વિષે કોઈ મૃગને રોગ ઉત્પન્ન થાય ત્યારે તે મૃગ ઝાડ નીચે બેસે છે ત્યાં તે મૃગને વૈદુ કાણ કરે છે? ૮૦ તે રાગથી પીડાએલા મૃગને કયા વૈદ આવીને ઔષધ આપે છે? કાણુ તેને સુખસાતા પૂછે છે ? અને ખાવાને વાસ્તે આહાર પાણી (ખારાક) કોણ લાવી આપે છે ? ૮૧ જ્યારે તે મૃગ સુખી હોય ત્યારે તે પેાતાની મેળે ખાવા પીવાને માટે ચાની જગ્યા–વનમાં, ખેતરમાં તથા સરેવર તરફ જાય છે.૮૨ તે મૃગ મૃગચર્ચા કરીને એટલે ખેતરમાંથી પાતાના ખારાક ખાઈ અને સાવરમાંથી પાણી પીને પાતાની મરજી મુજબ વનમાં ફરે છે. ૮૩ એમ સંયમને વિષે ઉદ્યમવત સાધુ મૃગની પેઠે અનિયત ઠેકાણે રહે અને અનેકવાર નીરોગી અવસ્થાએ અનિયત સ્થાનકને વિષે ગાચરીએ વિચરે તે ઉદિશીએ એટલે દેવલાક-મેાક્ષને વિષે જાય. ૮૪ જેમ મૃગ એક ઠેકાણે રહેતા નથી અને અનેક ઠેકાણે વસે છે તથા અનેક ઠેકાણે ચારે। ચરે છે તેમ સાધુ ગેાચરીએ ફરતાં થકાં નીરસ આહાર મળે તેા પણ ગૃહસ્થને કે પેાતાના આત્માને હીલે કે નિર્દે નહિં ૮૫ જ્યારે મૃગાપુત્રે માતા પિતા પાસે કહ્યું કે આગળ કહ્યા મુજબ મૃગચર્માંની માફક સજમ આચરીશ. ત્યારે માતાપિતા કહે છે કે હે પુત્ર! જેમ સુખ ઉપજે તેમ કરી, એટલે ખુશીથી દીક્ષા ગ્રહુણ કરે, માતા પિતાએ આજ્ઞા દીધા પછી મૃગાપુત્ર પરિગ્રહના ત્યાગ કર્યા, ૮૬ હે માતા પિતા! હું તમારી આજ્ઞાએ કરી સ` દુઃખથી મુકાવનારી મૃગચર્માં રૂપદીક્ષા અંગીકાર કરીશ. ત્યારે માતા પિતાએ કહ્યું કે હે પુત્ર ! જાઓ અને જેમ સુખ ઉપજે તેમ કરે. ૮૭ એમ મૃગાપુત્રે માતા પિતાની આજ્ઞા લઇને જેમ માટેા નાગ કાંચળી છેઢીને નાસે તેમ મૃગાપુત્રે ઘણું પ્રકારે સમત્વ ભાવને છાંડયા. ૮૮ જેમ લુગડે વળગેલી રજ ઝાટકી નાખે તેમ મૃગાપુત્ર રાજ્ય ઋદ્ધિ, સુવર્ણાદિ ધન, મિત્ર, પુત્ર, અને સગાંવહાલાં સ` છાંડીને નીકળ્યા. ૮૯ મૃગાપુત્ર પચમહાવ્રત, પાંચ મુમતિ, ત્રણ ગુપ્તિ, છ પ્રકારે આભ્યંતર અને છ પ્રકારે માહ્ય ·
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy