________________
૨૫૮
અધ્યયના (અથ સાથે)
ફુલે, ફળે કરી સહીત, પક્ષી આદિક ઘણા જીવેાને સદા ગુણનું કરનાર એવું' એક વૃક્ષ છે. ૧૦ અહે વિપ્ર! વનમાંહ તે મનેામ વૃક્ષ વાયરે કરી હાલવાથી દુ:ખી અને શરણરહિત થયેલાં ૫ખો ૬:ખથી પીડા પામીને આક્રંદ કરે છે. તેમાં ઝાડના રાષ નથી. ૧૧ એ અર્થ સાંભળીને વિચારીને હેતુ પાર્ પાડવા નિમિત્તે નમી રાજ પ્રત્યે વેંદ્ર આ પ્રમાણે વચન કહે છે. ૧૨ હે નમી રાજા! તાહરા રહેવાનાં ઘર અને અંત:પુર વગેરે અગ્નિ અને વાયરે કરી પ્રત્યક્ષ મળતાં દેખાય છે તે તું શા માટે નથી જોતા ! ૧૩ એ અથ' સાંભળીને હેતુ પાર પાડવા નિમિત્તે નમી રાજ દેવેન્દ્ર પ્રત્યે આ પ્રમાણે કહે છે. ૧૪ હે વિપ્ર ! મને જેમ સુખ ઉપજે છે તેમ હું' વસુ' છું' અને જીવું છું. તે અળતા ઘરમાં કિંચિતમાત્ર પણ મારૂં' નથી, તેથી મિથિલાનગરી મળવાથી મારૂં કાંઇ પણ મળતું નથી. ૧૫ જેણે પુત્ર, શ્રી આદિ તથા સ જાતના વ્યાપાર છાંડયા છે એવા સાધુને લેાકમાં કાઇ પણ વસ્તુ પ્રિય કે પ્રિય નથી. ૧૬ અણગાર (સાધુ) જે સવ થા પ્રકારે આર્ભ પશ્રિંહથી વિશેષે મૂકાણા છે અને હુ એકલા છું એમ એકત્વપણાને વિચારે છે તે સાધુને નિશ્ચે ઘણું કલ્યાણ થાય છે. ૧૭ એ અથ સાંભળીને હેતુ કારણે પ્રેર્યાં થકા નમી રાજ પ્રત્યે દેવેન્દ્ર આ પ્રમાણે કહે છે. ૧૮ હે ક્ષત્રી ! તારા ગામને ગઢ, કાટ, ક્રમાડ, ભાગળ, કાટ ઉપરના યુદ્ધ કરવાનાં સ્થાનક, પ્રગટ ખાઇ, ગુપ્ત ખાઇ તથા સૌ મનુષ્યની ઘાત કરે તેવાં શતઘ્ન શત્રુ કરાવીને ત્યાર પછી ઘર મૂકીને જાજે. ૧૯ એ પ્રમાણે દેવતાનુ કહેવુ સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૨૦ હે બ્રાહ્મણ ! મેં શુદ્ધ શ્રદ્ધારૂપ નગર કર્યું છે, બાર પ્રકારે તપરૂપ કમાડ કર્યાં છે. સવર રૂપ ભાગળ કરી છે, ક્ષમારૂપ ગઢ કર્યો છે અને ત્રણ ગુપ્તિરૂપ ત્રણ કોંઢ કર્યાં છે, તે કાઇથી જીતી શકાય નહિ. ૨૧ પરાક્રમરૂપ ધનુષ્ય ક" છે. કર્યાં સુમતિરૂપ તેની પચ, ધૈર્ય રૂપ કમાન અને સત્યરૂપ ચાડે કરી ધનુષ આંધ્યુ છે. અર્થાત્ મનાઢિયોગ સત્યે કરી મધ્યા છે. ૨૨ તપરૂપ લાઢાનાં ભાણે કરી હિત ધનુષ્ય છે તેણે કરીને સાધુ લૌકીક સંગ્રામથી નહીં પણ ભાવસ’ગ્રામથી કરૂપ વેરીતે વિદ્યારે (જીતે) અને સંસાર સમુદ્રપી મૂકાય. ૨૩ એ પ્રમાણે નમી રાજર્ષીનું કહેવુ' સાંભળીને ત્યાર પછી દેવતા આ પ્રમાણે કહે છે.