________________
અધ્યયને (અથ સાથે) એવં અભિયૂણો, રાયરિસિં ઉત્તમાએ સદ્ધાએ પાહિણું કરેન્સ, પુણે પુણે વ૬ઈ સકો. તે વન્દિઉણુ પાએ, ચક્કકુસલખણે મુણિવર આગાણuઈએ, લલિયચવલકુહલતિરીડી, નમી નમેઈ અપાછું, સફખં સફેણ ચાઈએ; ચઇઉણ ગેહં ચ વેહી, સામણે પજજુવાઓ. એવં કરેન્તિ સંબુદ્ધા, પહિયા પવિયખણા; વિણિયન્તિ ભેગેસુ, જહાં સે નમીરાયેસિ. ત્તિ બેમિ. ૬૨
અથર–૧ નમી રાજર્ષિને જીવ પાંચમા બ્રહ્મ દેવલોકથી ચવીને મનુષ્ય લેકને વિષે ઉત્પન્ન થયે, દશન મેહનીય કર્મ ઉપશમાવીને પાછલા ભવની જાતિ સંભાળવાથી જાતિ-સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ૨જાતિ સ્મરણ શાને કરી પાછલા ભવ સંભારીને ભગવંત જ્ઞાનવંત પિતાની મેળે ઉત્કૃષ્ટ પ્રધાન મને પામીને તે નમી રાજા પિતાના પુત્રને રાજ્ય પીને ઘરથી દીક્ષા લેવાને નીકળ્યા, ૩ તે નમી રાજા અને તેઉરને વિષે રહી દેવલોકના જેવા ઉત્તમ ભેગ ભેગવીને, તત્વના જાણ નમી રાજાએ ભેગને છાંડયા. ૪ તે નમી રાજા મિથિલાનગરી, બીજા શહેર, રેશ, ચતુરંગીસેના, અંતરિ, સ્વજનાદિક સર્વ છેડીને એકાંત રાગદ્વેષરહિત, નિસ્પૃહીપણે મેટા ઋદ્ધિના અને મેટા જ્ઞાનના ધણી નમી રાજા ઘરથી બહાર નીકળ્યા. ૫ રાજર્ષિ નમી રાજા દીક્ષા લેવાને ઘરથી બહાર નીકળ્યા ત્યારે મિથિલાનગરીમાં લોકો વિલાપારિકશબ્દોથી કેલાહલ કરવા લાગ્યા. ૬ તે નમી રાજર્ષિ દીક્ષા લેવાને ઉત્તમ સ્થાનકને વિષે સાવધાન થયા, તે અવસરે શકેંદ્ર બ્રાહ્મણરૂપ આવીને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા, ૭ અહે, નમી રાજા! આજ મિથિલાનગરી રાજ્યગૃહમાં અને સામાન્ય ગૃહને વિષે હદયને અને મનને ઉદ્વેગ કરે એવા દારૂણ શબ્દોથી કેલાહલ કરી કેમ વ્યાપ્ત થઈ છે? ૮ ઘણા લોકોને દુખનું કારણ તે તારી દીક્ષા છે અને પરજીવને જેથી દુ:ખ ઉપજે તે પરિભ્રમણનું કારણ છે. એ અર્થ સાંભળીને તથા વિચારીને ત્યારપછી નમી રાજષિ દેવેંદ્ર પ્રત્યે આ (નીચે) પ્રમાણે વચન કહે છે. ૯ મિથિલાનગરીને વિશે ઉદ્યાનમાં એક શીતળ છાયાવાળું, મનને રમણિક, પત્ર,