________________
અધ્યયનો (અથ સાથે)
રપટ ૨૪ હે ક્ષત્રી! મેટાં ઘર કરાવી, તેમાં મેટા ગેખ મેલાવી તથા તળાવમાં ક્રીડા કરવાના મહેલ કરાવીને તે પછી તું જાજે. ર૫એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ દેવેંદ્ર પ્રત્યે આ પ્રમાણે કહે છે. ૨૬ જેને પરભવને શંસય હોય તે જ નિશ્ચય ઘરે કરે, હું તો જ્યાં જવા ઇચ્છું છું ત્યાંજ શાશ્વતું ઘર કરીશ. ૨૭ એ પ્રમાણે નમી રાજાનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૨૮ હે ક્ષત્રિી ! વાટપા, ફાંસીયા, ગંઠી છોડા એવા ચોર છે તેને નિષેધીને, નગરને કુશળ કરી પછી જાજે. ૨૯ એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમો રાજા આ પ્રમાણે કહે છે. ૩૦ અનેકવાર મનુષ્ય ભવે અજ્ઞાન અને અહંકારપણે અપરાધીને અને નિરપરાધીને બેટી શિક્ષા થાય એટલે ઘણું વખતે ચેરી ન કરનાર મનુષ્યને બાંધે છે અને ચોરી કરનારને છોડી મૂકે છે પણ ઈદ્રિયના વિકારરૂપી જે ચોર છે તેને કેઇ મેહવંત બાંધી શકતો નથી. ૩૧ એ પ્રમાણે નમી રાજષિનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે, ફરે હે ક્ષત્રી! જે કેાઈ રાજા તને નમતા નથી તે સર્વને વશ કરીને પછી જાજે, ૩૩ એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળીને નમી રાજવી આ પ્રમાણે કહે છે. ૩૪ હે વિપ્ર ! દશલાખ યોદ્ધાઓ જીતવા હિલા છે તેને કેઈ સંગ્રામને વિષે જીતી શકશે પણ પોતાના આત્માને જીતી શકે તે દશલાખ દ્ધાના જીતનાર કરતાં ઉત્કૃષ્ટી જીતનાર જાણુ. ૩૫ આપણે પોતાના આત્માથી જ યુદ્ધ કરવું. મનુષ્ય સાથે. બાયુદ્ધ કરવાથી શું થાય? અર્થાત કાંઈ નહિ, પણ આપણે પોતાને આત્મા જીતવાથી મેલનાં સુખ પામશું. ૩૬ પાંચ ઈતિ, ક્રોધ, માન, માયા તેમજ લોભ એ સવ: જીતવા બહુ દોહીલા છે પણ જેણે પોતાના આત્માને છે કે તેણે: સવને જીત્યા છે, ૩૭ એ પ્રમાણે નમો રાજાનું કહેવું સાંભળીને, દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૩૮ હે ક્ષત્રી! મેટા યજ્ઞ કરી, બહાર
ને જમાડી, ગાય, સુવર્ણાદિ દાન દઈ મનેઝ જોગવીને, યજ્ઞ સ્તંભ સ્થાપીને પછી તુ જાજે. 3. એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૮૦ જે કઈ મહાને મહીને દશલાખ ગાયનું દાન કેઇને આપે, તેને જે લાભ થાય તેના કરતાં સંજમ (ચારિત્ર) લેનારને ઘણેજ વધારે લાશ થાય છે, માટે ગાયનાં દાન દેવાની શક્તિ ન હોય તેને પણ સંજમ