SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ગભા વિચાર નિ કહેવાય છે, અને તે ફળ પ્રાપ્ત થવા ગ્ય ગણાય છે. તેવું મિશ્રપણું બાર મુહૂત પોંચે છે, તેટલી હદ સુધીમાં જીવ ઉપજી શકે છે, તેમાં એક છે અને ત્રણ વગેરે નવ લાખ સુધી ઉપજે છે, તેઓનું આખું જઘન્ય અંતમુહૂર્ત, અને ઉમ્બે ત્રણ પલ્યોપમ સુધીનું હોય છે, તે જીવને પિતા એક જ હોય છે, પણ બીજી અપેક્ષાએ જોતાં, છેવટ નવસે પિતા સુધી શાસ્ત્ર કહે છે. તે સંજોગથી નહિ પણ નદીના પ્રવાહ સામે બેસી, સ્નાન કરવા વખતે, ઉપરવાડેથી ખેંચાઈ આવતાં પુરૂષના બિંદુનાં સેંકડે રજકણે, સ્ત્રીના શરીરમાં પિચકારીના આકર્ષણની રીતે આવી ભરાય છે. કમજોગે તેને કવચિત ગભ જામી જાય છે. તેમાં જેટલા પુરષનાં રજકણે આવેલાં હોય તે સર્વે તેના પિતા સ્વરૂપે ગણાય છે. એકી સાથે દસ હજાર સુધી ગર્ભ પાકે છે. તે મચ્છો તથા સર્ષની માતાનો ન્યાય છે. મનુષ્યને ત્રણ સુધી પાકે છે, બાકી મરણ પામે છે. એક જ વખતે નવ લાખ ઉપજી મરણ પામે હોય તે, તે સ્ત્રી જન્મ-વાંઝણું રહે છે. બીજી રીતે જે સ્ત્રી કામાંધ થઈને અનિયમિત રીતે વિષય સેવે અથવા વ્યભિચારિણી બનીને હદ ઉપરાંત પરપુરૂષ સેવે, તે સ્ત્રી વાંઝણી થાય છે. તેના બીજકને નાશ થાય છે. તેના શરીરમાં ઝેરી જેવો ઉપજે છે, તેના ડંખથી વિકાર વધે છે. તેથી તે સ્ત્રી દેવ ગુરુ ધર્મ કુળની મર્યાદા તથા શિયળ વ્રતને લાયક રહી શકતી નથી. તેવી બીજકભગ સ્ત્રીને સ્વભાવ નિર્દય અને અસત્યવાદી હોય છે, જે સ્ત્રી દયાળું અને સત્યવાદી હોય, તે સ્ત્રી પોતાના શરીરનું જતન કરે છે. કામવાસનાને કબજે રાખે છે. પિતાની પ્રજાનું રક્ષણ કરવા અથે સંસારી સુખના પ્યારની હદ-મર્યાદા કરે છે, તેથી તેવી સ્ત્રીઓ પુત્રપુત્રીનું સારૂં ફળ પામે છે. એકલા રૂધીરથી કે એકલા બિંદુથી પ્રજા પ્રાપ્ત થતી નથી તેમજ ઋતુના રૂધીર સિવાય બીજા રૂધીર, પ્રજાપ્રાપ્તિને કામે આવતાં નથી. એક ગ્રંથકાર કહે છે, કે સુક્ષ્મ રીતે સેળ દિવસ સુધી રક્તસ્ત્રાવ રહે છે. તે રેગી નહિ, પણ નીરોગી શરીરવાળી સ્ત્રીને તેમ થાય છે. અને તે પ્રજાપ્રાપ્તિને લાયક કહેવાય છે. તે સેળમાંથી પહેલા ત્રણ દિવસને ગ્રંથકાર નિષેધ કરે છે. તે નીતિ માગને ન્યાય છે અને તે ન્યાય પુણ્યાત્મા છવો કબુલ રાખે છે. બીજે મતે ચાર દિવસને નિષેધ છે, કારણ કે ચોથે દિવસે ઉગેલે
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy