________________
ગભર વિચાર,
ર૫ જીવ, થોડા વખતમાં મરે છે, તે જીવ તો શક્તિહીણ થાય, માબાપને બોજારૂપ નીવડે છે. પાંચમાથી સેળના સુધીના દિવસે નીતિશાસ્ત્રના ન્યાય મુજબ ગર્ભાધાન સંસ્કારના ગણાય છે. તેમાંનું એક પછી એક બાળ-બીજક ચડતા ચડતું બળીયાવર, રૂપમાં, તેજમાં, બુદ્ધિમાં અને એ વગેરે સર્વ સંસ્કારોમાં શ્રેષ્ઠ તથા દીર્વાયુષ્યવાળું અને કબાળક નીવડે છે. પાંચથી સેળમી સુધીની અગીઆર રાત્રી છે, તેમાંથી છઠી, આઠમી, દશમી, બારમી, ને ચદમી એ પાંચ બેકીની રાત્રીનું બીજક બહુવચને પુત્રીરૂપ ફળ આપે છે, તેમાં વિશેષ એ છે કે પાંચમી રાત્રીમાં ઉપજેલી પુત્રી જન્મવા પછી ઘણી પુત્રીઓની માતા થાય છે, પાંચમી, સાતમી, નવમી, અગીયારમી, તેરમી અને પંદરમી એ એકીની રાત્રીનું બોજક પુત્ર રૂપે જન્મી બહાર આવે છે અને તે ઉપર કહેલા ગુણવાળું નીવડે છે. દિવસનું બીજક શાસ્ત્રથી નિષેધ છે; તેમ છતાં થાય તે કુટુંબની અને વ્યાવહારિક સુખની તથા ધર્મની હાનિ કરનાર નીવડે છે,
બીજકની રીત–બિંદુનાં રજકણે વધારે અને રૂધીરનાં શેડાં હોય તો પુત્રરૂ૫ ફળ નીપજે છે રૂધીર વધારે ને બિંદુ થોડું હોય તો પુત્રી૫ ફળ નીપજે છે. બે સરખાં હોય તો નપુંસકરૂપ ફળ નીપજે છે. ( હવે તેનું ઠેકાણું કહે છે. ) માતાની જમણી ખે પુત્ર, ડાબી કુખે પુત્રી અને બે કુખની વચ્ચે નપુંસક પાકે છે. (હવે તે ગભની સ્થિતિ કહે છે. મનુષ્ય ઉત્કૃષ્ટ બાર વરસ ગર્ભમાં જીવતો ૨હી શકે છે. તે પછી મરે છે, પણ શરીર રહે છે, તે શરીર વીસ વરસ સુધી રહી શકે છે. તે સુકા શરીરમાં ચોવીસમે વરસે નવો જીવ ઉપજે તો મહા મુસીબતે જન્મે, ને જન્મે તો માતા મરે. સંસી તિર્યંચ આઠ વરસ સુધી ગર્ભમાં જીવતો રહી શકે છે. (હવે આહારની રાત કહે છે.) યોનિ કમળમાં આવી ઉપજનારે જીવ, પ્રથમ માતાપિતાને મળેલાં મિશ્ર પુદગલને આહાર કરીને પછી ઉપજે છે. તેને અર્થે પ્રજાદ્વારથી જાણુ, વિશેષ એટલું જ કે અહીંના આહારમાં માતા પિતાનાં પુદગલ કહેવાય છે, તે આહારથી સાત ધાતુ નીપજે છે, તેમાં પહેલું રસી, બીજું લેહી, ત્રીજું માંસ, ચોથું હાડ, પાંચમું