________________
૨૧૬
પાંત્રીશ બેલ, અહાવીશમે બેલે--સમકિત પાંચ, ઉપશમસમકિત, ક્ષાપક્ષમ સમક્તિ, ક્ષાયિક સમતિ, સાસ્વાદાનસમકિત, વેદસમકિત.
ઓગણત્રીશમે બેલે–રસ નવ. શૃંગારરસ, વીરરસ, કરૂણારસ, હાસ્યરસ, રૌદ્રરસ, ભયાનકરસ, અદ્ભુતરસ, બિભસરસ, શાંતરસ.
ત્રીશમે બેલે–ભાવના બાર. અનિત્યભાવના, અશરણભા. વના, સંસારભાવના, એકત્વભાવના, અન્યત્વભાવના, અશુચિભાવના, આશ્રવભાવના, સંવરભાવના, નિર્જરભાવના, લાકસવરૂ૫ ભાવના, બોધિભાવના, ધર્મભાવના,
એકત્રીશમે બોલે--અનુગ ચાર છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ, ચરણકરણનુયોગ, ધર્મકથાનુગ,
બત્રીશમે બેલે–દેવતત્વ, ગુરૂતત્વ, ધમતત્વ, એ ત્રણ તાવ,
તેત્રીશમે બેલે સમવાય પાંચ. કાળ, સ્વભાવ, નિયત, પૂર્વ કૃત (કર્મ), પુરૂષાકાર (ઉદ્યમ).
ત્રીશમે બેલે–-પાખંડીના ત્રણસેસઠ ભેદ ક્રિયાવાદીના ૧૮૦, અકિયાવાદીના ૮૪, વિનયવાદીના ૩ર, અજ્ઞાનવાદીના ૬.
પાંત્રીશમે બેલે–શ્રાવકનાં ગુણ એકવીશ, ૧ અક્ષક, ૨ રૂપવંત, ૩ સામ્ય પ્રકૃતિવાળા, ૪ કપ્રિય, ૫ અક્રૂર, ૬ પાપ ભી, ૭ શાય રહિત, ૮ ચતુરાઇવાળો, ૯ લજજાવંત, દયાળુ, ૧૧ મધ્યસ્થપરિણામી, ૧૨ સુદૃષ્ટિવાળો, ૧૩ ગુણાનુરાગી, ૧૪ સાચો પક્ષ ધારણ કરનાર, ૧૫ દીર્ઘદ્રષ્ટિવંત, ૧૬ વિશેષજ્ઞ, ૧૭ અલ્પારી, ૧૮ વિનીત, ૧૯ કૃતજ્ઞ, ૨૦ પરહિતકારી, ર૧ લબ્ધલક્ષી.
પાંત્રીસ બેલ સમાપ્ત.