SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશ માલ. અઢારમે મેલે—દૃષ્ટિ ત્રણ, મિથ્યાત્વ દૃષ્ટિ, સત્ર-મિથ્યાત્વ. દૃષ્ટિ, સમ્યગ્દષ્ટિ. આગણીસમે માલે—ધ્યાન ચાર્. આધ્યાન, રૂદ્રધ્યાન, ધ ધ્યાન, શુધ્યાન, ૧૫ વીશમે મેલે- -છ દ્રવ્યના ત્રીશ મેાલ. તેમાં પાંચ ખેલ ધર્માસ્તિ કાયના—દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી લેાક પ્રમાણે, કાળકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી, ગુથકી ચલણ સહાય. પાંચ ખેલ અધર્માસ્તિકાયના—દ્રવ્ય થકી એક, ક્ષેત્રથકી લેાક પ્રમાણે, કાળ થકી અનાદિ અનંત, ભાવ થકી અરૂપી, ગુણચક્રી સ્થિરસહાય, પાંચ એલ આકાશાસ્તિ કાયના:-દ્રષ્ય થકી એક, ક્ષેત્ર થકી લાકાલાક પ્રમાણે, કાળ થકી અનાદિ અનંત, ભાવ થકી અરૂપી, ગુણ થકી ભાજનગુણ, (અવકાશ) પાંચ ખેલ કાળના. દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે, શાળથકી અનાદિ અનત, ભાવકી અરૂપી, ગુથકી વવાના ગુણ, પાંચ ખાલ પુદ્દગલના—દ્રવ્યથકી અનંત, ક્ષેત્રચક્રી લાક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી રૂપો, ગુણથકી ગળે તે મળે, પાંચ ખેાલ જીવના દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી આખા લેાક પ્રમાણે, કાળથકી આદિ અંતરહિત, ભાવથકી અરૂપી, ગુણકી ચૈતન્ય ગુણ, એકવીશમે ખેલે—રાશિ એ. જીવરાશિ, અવરાશિ. આવીશમે ખેાલે શ્રાવકના વ્રત માર. તેના ભાંગા ૪૯. ત્રેવીશમે એલે – સાધુના પાંચમહાવ્રત, તેનાં ભાંગા ૨૫૨, ચાવીશમે માલ--પ્રમાણ ચાર, પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન પચીશમે ખેલે - ચારિત્ર પાંચ:-સામાયિક ચારિત્ર, છેઢાપસ્થાપનીય ચારિત્ર, પરિહારવિશુદ્ધ ચારિત્ર, સુક્ષ્મસ'પરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર. છવીશમે મેલે—સાત નય. નૈગમનય, સંગ્રહુનય, વ્યવહારસુત્રનય, સમભિરૂદનય, શબ્દનય, એવ‘ભૂતનય, સત્તાવીશમે ખેાલે – નિક્ષેપા ચાર. નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, નિક્ષેપ, ભાનિક્ષેપ, નય,
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy