________________
સિદ્ધ દ્વાર સિદ્ધ દ્વાર
૧ પહેલી નરકના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
૨ બીજી નરકના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય,
૩ શ્રીજી નરકના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
૪ ચાથી નરકના નીકળેલએક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય કષ્ટ ચાર સિદ્ધ થાય
૫ ભવનપતિના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
૬ ભવનપતિની દેવીના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ પાંચ સિદ્ધ થાય
૭ પૃથ્વીકાયના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિહ થાય, ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય
૮ અપકાયના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ( ૯ વનસ્પતિકાયના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ, છ સિદ્ધ થાય.
૧૦ તિયચ ગભજના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય,
૧૧ તિયાણીના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય,
૧૨ મનુષ્ય ગભજના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; , દશ સિદ્ધ થાય.
૧૩ મનુષ્યાણીના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉઝ, વીશ સિદ્ધ થાય.