________________
૨૦૪
શ્રી પચીસ બોલને થાકર. તપસ્વી સાથે ૪, હલકા માણસ સાથે ૫, અહંકારી સાથે ૬, ગુરૂ સાથે ૭, સ્થિવર સાથે ૮, ચોર સાથે. ૯ જુગારી સાથે ૧૦, રેગી સાથે ૧૧, ક્રોધી સાથે ૧૨, જુબેલા સાથે ૧૩, કુસંગી સાથે ૧૪, રાજા સાથે ૧૫, શીતળ લેશાવાળા સાથે ૧૬, તેજુ લેશાવાળા સાથે ૧૭, મોઢે મીઠાબોલા સાથે ૧૮, દાનેશ્રી સાથે ૧૯, જ્ઞાની સાથે ૨૦, ગુણકા સાથે ૨૧, બાળક સાથે રર, એ બાવીસ. ૨૩-વીસમે બોલે પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષય કહે છે:–શ્રોતેંદ્રિયના ત્રણ વિષય-જીવ શબ્દ ૧, અજીવ શબ્દ ૨, મિશ્ર શબ્દ 3, ચક્ષુ ઇકિયના પાંચ વિષય-કાળો ૧, પીળે ૨, લીલે ૩, રાતે જ, ધોળ ૫, ધ્રાણેન્દ્રિયના બે વિષય-સુભ ગંધ ૧, દુર્ભ ગંધ ર, કુલ દશ, ફરસ ઇંદ્રિયના આઠ વિષય તે ખરખરે ૧૧, સુહાળે ૧૨, હલકે ૧૩, ભારે ૧૪, ટાદ ૧૫, ઉને ૧૬, લુઓ ૧૭, ચીકણે ૧૮, રસકિયના પાંચ વિષય-તીખ ૧૯, કડવો ર૦; કષાયલે ૨૨, ખાટા રર, મીઠો ૨૩, ૨૪-ચોવીસમે બેલે ચાવીસ ટાટા કહે છે:–ભણવા ગણવાની આળસ કરે તે જ્ઞાનને ટોટેમહસૂત્રીની શાખ , સાધુ સાધવીના દર્શન ન કરે તો સમકિતનો ટેટ-સેમિલ બ્રાહ્મણની સાખ ૨, વખતસર પ્રતિક્રમણ ન કરે તો વ્રત-પચ્ચખાણને ટેટ-ઉત્તરાધ્યયન અધ્યયન ૨૫ ની શાખ ૩, સાધુ-સાધ્વી મહેમાંહી વૈયાવચ્ચ ન કરે તે તીથને ટોટકાણાંગની શાખ ૪, તપસ્યાની ને આચારની ચોરી કરે તે દેવતામાં ઉંચી પદવીને ટેટ-દશવૈકાલિક ભગવતીની શાખ ૫, કઠણ કલુશ ભાવ રાખે તે શીતળતાને ટોટે-સમાવાયાંગની શાખ , અજતનાથી ચાલે તે જીવ-દયાને ટોટે-દશકાલીકની શાખ ૭, રૂપનો ને યૌવનને મદ કરે તે શુભ કર્મને ટેટે-પન્નવણાની શાખ ૮, મેટાને વિનય ન કરે તે તીથ કરની આજ્ઞાને ટોવ્યવહાર સૂવની શાખ ૯, માયા કપટ કરે તો જશ કીતિનો ટે-આચારાંગની શાખ ૧૦, પાછલી રાત્રે ધર્મ-જારિકા ન જાગે ત-ધર્મધ્યાનને ટોટ, નીશીથની શાખ ૧૧, કોધ કલેશ કરે તે સ્નેહભાવને ટેટ-ચેડા કણિકની શાખ ૧૨, મન ઉંચું નીચું કરે તે અક્કલને ટેટ -ભગુ પુરોહિતની શાખ ૧૩, સ્ત્રીને લાલચુને બહાચયને ટા-ઉત્તરાધ્યયનની શાખ ૧૪, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા મહેમાંહી હેત મેળાપ ન રાખે તે જૈન ધર્મને