SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી પચીસ બોલને થેકડે. ર૦૫ -શંખ પખલીની શાખ ૧૫, સુપાત્રને ઉલ્લાસ ભાવે દાન ન આપે તે પુણ્ય પ્રકૃતિને ટેટ-કપીલા દાસીની શાખ ૧૬, સાધુ ગામ નગર વિહાર ન કરે તે ધર્મ કથાને ટેટ-શેલક રાજગષિની શાખ ૧૭, ભણે ગણે નહિ તે જિનશાસનને ટેટસમાચારીની શાખ ૧૪, વ્રત પશ્ચખાણની આલયણ કરે નહિ તે મોક્ષને ટેટ-પાશ્વનાથની બસેં છપ્પન સાથ્વીની શાખ ૧૯, અરિહંત, ધર્મ ને ચાર તીર્થના અવર્ણવાદ બોલે તે સત ધર્મને ટો-ઠાણુગની શાખ ૨૦, સાધુનું વચન માને નહિ તો ઉંચી ગતિને ટેટ-બ્રહ્મદત્તની શાખ ૨, સાધુ-સાધ્વી, ગુરૂ-ગુરૂણીની આજ્ઞા ઉ૯લધે તે આરાધકપણુનો ટેટે-સુકુમાલીકાની શાખ તથા અંધકજીની શાખ રર, ભગવાનના વચન ઉપર શ્રદ્ધા ન રાખે તે શુદ્ધ માગને ટેટ-જમાલીની શાખ ૨૩, ભણેલું વારંવાર સંભારે નહિ તો મેળવેલી વિદ્યાને ટેટે–જયષિની શાખ ૨૪. ૨૫-પચીસમે બોલે સાડાપચીશ આર્યદેશ તથા તેની નગરીના નામ કહે છે- મગધ દેશ-રાજગૃહિ નગરી ૧, અંગ દેશચંપાનગરી ૨, અંગદેશ-તામલીક નગરી ૩, કલીંગ દેશ-કંચનપુર : નગરી ૪, કાશીદશ-વણારસી નગરી ૫, કેશળ દેશ અયોધ્યા નગરી ૬, કુરૂદેશ-ગજપુર નગરી ૭, કુષવર્ત દેશ-સેરીપુર નગરી ૮, પંચાળ દેશ-કપીલપુર નગરી ૯, જગલ દેશ-અહીછત્રા નગરી, ૧૦, કચ્છ દેશ-કેસંબી નગરી ૧૨, સાંડિલ દેશ-નંદીપુર નગરી ૧૨, માળવ દેશ ભક્િલપુર નગરી ૧૩, વછ દેશ-વિરાટનગરી ૧૪, દશાણ દેશ-મૃગાવતી નગરી ૧૫, વરણ દેશ-ઈચ્છાપુર નગરી ૧૬, વિદેહ દેશ-શિવા વતી નગરી ૧૭, સિંધ દેશવિતીજય પાટણ નગરી ૧૮, સૌવીર દેશ-મથુરા નગરી ૧૯, વિદેહ દેશ-મીથીલા નગરી ૨૦, સુરસેન દેશ-પાવાપુર નગરી રા, ભંગ દેશ-માંસપુર નગરી કર, પાટણ દેશ-કાંડાવતી નગરી ર૩, કુણાલ દેશ-સાવથી નગરી ૨૪, સેરઠ દેશ-દ્વારકા નગરી ૨૫, કેકાધ દેશ-શ્વેતાંબિકા નગરી ર૬, એ સાડીપચીસ આઈ– દેશ, ઇતિ શ્રી પચીસ બોલ.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy