SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી:પચીસ બેલને શેકો. ૨૦૩ ૧૭, નારકી ૧૮. એ અઢાર ૧૯-ઓગણીસમે બેલે કાઉસગ્નના એગણીશ દોષ કહે છે. ઢીચણ ઉપર એક પગ રાખીને કાઉસગ્ન કરે તો દેાષ ૧, કાયા આઘીપાછી હલાવે તો દેષ ર, ઉઠીંગણ કે તો દોષ ૩, માથુ નમાવી ઉભું રહે તો દોષ ૪, બે હાથ ઊંચા રાખે તો દેષ ૫, મેઢે માથે એ તો દોષ ૬, પગ ઉપર પગ રાખે તે દોષ ૭, શરીર વાંક રાખે તો દેષ ૮, સાધુની બરાબર રહે તો દોષ લ, ગાડાની ઉધની પેરે ઉભો રહે તો દોષ ૧૦, કેડેથી વાંકે ઉભો રહે તો દોષ ૧૧, રજહરણ ઉંચો રાખે તો દોષ ૧૨, એક આસને ન રહે તો દેષ ૧૩, આંખ ઠેકાણે ન રાખે તો દોષ ૧૪, માથું હલાવે તે દોષ ૫, ખોંખારો કરે તો દોષ ૧૬, ડીલ હલાવે તો દોષ, ૧૭, ડીલ મરડે તો દેષ ૧૮, શુન્ય ચિત્ત રાખે તે દેષ ૧૯, ૨૦ વીસમે બેલે વીસ પ્રકારે જીવ તીર્થકર માત્ર બાંધે તે કહે છે:–અરિહંતના ગુણગ્રામ કરે તો કમની ક્રોહ ખપાવે, ઉત્કૃષ્ટ રસ આવે તે તીથ કર ગાત્ર બાંધે ૧, સિદ્ધના ગુણગ્રામ કરે તે ૨, સિદ્ધાંતના ગુણગ્રામ કરે તો ૩, ગુરૂના ગુણશ્રામ કરે તે ૪, સ્થિવરના ગુણગ્રામ કરે તે ૫, મહસૂત્રીના ગુણગ્રામ કરે તો , તપસ્વીના ગુણગ્રામ કરે તો ૭, જ્ઞાન ઉપર ઉપયોગ વારંવાર રાખે છે કે, શુદ્ધ સમક્તિ પાળે તો ૯, વિનય કરે તો ૧૦, બે વખત પ્રતિકમણ કરે તે ૧, વ્રત પચ્ચખાણ ચોખાં પાળે તે ૧૨, ધર્મધ્યાન, શુકલધ્યાન ધ્યાવે તે ૧૩, બાર ભેદે તપ કરે તો ૧૪, સુપાત્રને દાન દે તો ૧૫, વૈયાવચ્ચ કરે તો ૧૬, સર્વ જીવને સુખ ઉપજાવે તો ૧૭, અપૂર્વ જ્ઞાન ભણે તે ૧૮. સૂત્રની ભક્તિ કરે તે ૧૯ તીર્થકરને માગ દીપાવે તે ૨૦, એ વિસ, ૨૧-એકવીશમે બોલે શ્રાવકના એકવીશ ગુણ કહે છે -- અક્ષક ૧, જશવંત ૨, સૌમ્ય પ્રકૃતિ ૩, લોકપ્રિય 8, સ્વભાવ આકારે નહિ ૫, પાપથી ડરે ૬, શ્રદ્ધાવંત ૭, લબ્ધલક્ષ ૮, લજ્જાવંત , દયાવંત ૧૦, મધ્યસ્થ ૧૧, ગંભીર ૧૨, સૌમ્યદષ્ટિ ૧૩, ગુણાગી ૧૪, ધમકથક સં૫, સાચાને પક્ષ કરનાર ૧૬. શુદ્ધ વિચારી ૧૭, ઘરડાની રીતે ચાલનાર ૧૮, વિનયવંત ૧૮, કીધેલા ગુણને ભૂલે નહિ ૨૦, પરહિતકારી ૨૪, એ એકવીશ. ૨૨બાવીસમે બોલે બાવીસ જણ સાથે વાદ ન કરે તે કહે છે - ધનવંત સાથે ૧, બળવંત સાથે ૨ ઘણું પરિવાર સાથે ૩,
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy