________________
૨૦૨
શ્રી પચીસ બોલને થોકડો.
રહિત હેય ૩, કુતુહળ રહિત હેય ૪, કર્કશ વચનરહિત હોય , લાંબે વખત પહચે તે ક્રોધ ન કરનાર હેય ૬, મિત્ર સાથે મિત્રતા રાખે ૭, સૂત્ર ભણું મદ ન કરે ૮, આચાર્યાદિની નિંદા ન કરે. ૯ શિખામણ દેનાર ઉપર ક્રોધ ન કરે ૧૦, પુંઠ પાછળ વાલસરીના ગુણ બોલે ૧૨, કલેશ, મમતા રહિત હેય ૧૨, તત્વને જાણ હેય ૧૩, વિનયવંત તથા ઇધિના દમનાર હેય ૧૫, સેલમે બેલે સેલ પ્રકારના વચન જાણવા તે કહે છે-એક વચન ઘટ, પેટ, વૃક્ષ ૧, દ્વિવચન ઘટી, પટૌ, વૃક્ષૌ ૨, બહુવચન ઘટા, પટા, વૃક્ષા , સ્ત્રીલિગે વચન-કુમારી, નગરી, નદી. ૪, પુરૂષલિગે વચન-દેવ, નર, અરિહંત, સાધુ. ૫, નપુંસકલિંગે વચન-કપટ, કમળ, નેત્ર. ૬, અતીતકાળ વચન ( ગયો કાળ )-કરેલું, થએલું, ૭ અનાગતકાળ વચન (આવતે વળ ) કરશે, થશે, ભાંગશે, ૮, વર્તમાનકાળ વચન-કરે છે, થાય છે, ભણે છે. ૯ પક્ષ વચન-એ કાઈ તેણે કર્યું ૧૦, પ્રત્યક્ષ વચન–એમજ છે ૧૧, ઉપનિત વચન–અપુરૂષ રૂપવંત છે ૧૨, અપનીત વચન-જેમ એ પુરૂષ કુરૂપવંત છે ૧૩, ઉપનીત અપનીત વચન-જેમ એ રૂ૫વંત પણ કશીલિએ છે ૧૪, અપનીત ઉપનીત વચન-જેમ એ પુરૂષ કશીલિએ પણ રૂપવંત છે ૧૫, અધ્યાત્મ વચન-ભગ્ન બેલે ( તુટેલું વચન ), રૂ વાણીઆની પરે રૂ ૫, ૧૬. સત્તરમે બોલે સત્તર પ્રકારને સંયમ કહે છે–પૃથ્વીકાયની દયા પાળવી તે સંયમ ૧, અપકાયની દયા પાળવી તે સંયમ ૨, તેઉકાયની ૩, વાયુકાયની ૪, વનસ્પતિકાયની ૫, બેઈદ્રિયની ૬, તેઈદ્રિયની ૭, ચરિંદ્રિયની ૮, પંચૅટ્રિની ૯, અજીવાયની ૧૦, પહાની ૧૧, ઉપહાની ૧૨, ૫મજણની ૧૩, પરીઠાવણીયા ૧૪, મન ૧૫, વચન ૧૬, કાયા ૧૭, એ સત્તર પ્રકારને સંયમ, ૧૭. અઢારમે બેલ અઢાર દ્રવ્ય દિશા કહે છે. પૂર્વ ૧, પશ્ચિમ ૨, ઉત્તર ૩, દક્ષિણ ૪, ઈશાન ખુણે ૫, અગ્નિખુણે ૬, નિત્ય ખુણે ૭, વાયવ્ય ખુણે ૮, વિદીશીના આઠ આંતર એ બધા થઈને સેળ, ઉંચી સત્તાર અને નીચી અદાર, એ અઢાર, ભાવ દિશા કહે છે-પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, અગ્રણીઆ ૫, મૂળબીઆ ૬, પોરબીઆ ૭, બંધબીઆ ૮, બેઇકિય ૯, તેઈદ્રિય ૧૦, ચઉરે વિય ૧૧, પચંદ્રિય ૧૨, તિર્યંચ ૧૩, કર્મભૂમિ ૧૪, અકર્મભૂમિ ૧૫, છપન અંતરદ્વીપ ૧૬, દેવતા