________________
શ્રી પચીસ ગેલના થાકડા.
૨૦૧
ગારની પેરે. ૐ, ધર્મ ઉપર શ્રદ્ધા-પ્રતિત રાખે તેા પરમ કલ્યાણુ થાય-વરૂણ નાગ નતુયાના મિત્રની પેરે, ૭, માયા કપટ ડે તા પરમ કલ્યાણ થાય-મલ્લિનાથના છ મિત્રની પેરે. ૯, આર્મીવમાં સવર્ નીપજાવે તેા પરમ કયાણ થાય—સતિ રાજાની પેરે. ૯, રાગ આવે હાય એય ન કરે તેા પદ્મ કલ્યાણ થાયઅનાથી નિથની પેરે. ૧૦, પરિસહુ આવ્યા સમભાવ રાખે તા પરમ કલ્યાણ થાય-મેતારજ મુનિની પેરે, ૧૧, તૃષ્ણા ઉત્પન્ન થઇ તેને પાછી વાળે તા પરમ કલ્યાણ થાય—-પીલ કેવળીની પેરે. ૧૨. ૧૩-તેરમે મેલે તેર તણખા કહે છે જન્મરૂપી શ્ અને મરણરૂપી તણખા ૧, સ`જોગરૂપી રૂ અને વિશેગરૂપી તણખા.૨, શાતારૂપો રૂ અને અશાતારૂપી તણખા ૩. સ`પારૂપી રૂ અને આપદ્મારૂપી તણખા ૪, હરખરૂપી રૂ અને શગન પી તણખા, ૫, શીલરૂપી રૂ અને શીલરૂપી તણખા. ૬, જ્ઞાનરૂપી રૂ અને અજ્ઞાનરૂપી તખેા. ૭, સમતિરૂપી રૂ અને મિથ્યાત્મરૂપી તણખા, ૮, સજમરૂપી રૂ અને અસ જમરૂપી તણખા, ૯, તપસ્વીરૂપી રૂ અને ક્રોધરૂપી તણખા, ૧૦, વિવેકરૂપી રૂ અને અભિમાનરૂપી તણખા, ૧૧, સ્નેહરૂપીરૂ અને માયારૂપી તણખા, ૧૨, સતાષરૂપી રૂ અને લાભરૂપી તણખા, ૧૩, એ તેર તણખા. હવે તેર કાઢીઆ કહે છે. જુગાર ૧, આળસ ૨, શાક ૩, ભય ૪, વિયા ૫, શ્વેતક ૬, ક્રોધ ૭, કૃષ્ણ બુદ્ધિ ૮, અજ્ઞાન ૯, વહેમ ૧૦, નિદ્રા ૧૧, મદ ૧૨, માહુ ૧૩, એ તેર કાઢી. ૧૪ચૌદમે મેલે વ્યાખ્યાન સાંભળનારના ૧૪ ચુણ કહે છે-ભક્તિવ ત હાય. ૧, મીઠાખેલા હાય ૨, ગo રહીત હાય ૩, સાંભળ્યા ઉપર રૂચી હાય ૪, ચપળતારહિત એકામ ચિત્તે સાંભળનાર હોય પ, જેવુ’ સાંભળે તેવું પૂછનારને ખરાખર કહે ૬, જિત-વાણીને પ્રકાશમાં લાવનાર હાય ૭, ઘણાં શાસ્ત્ર સાંભળીને તેના રહસ્યના જાણુ હાય ૮, ધકા માં આળસ ન કરનાર હાય ૯, ધર્માં સાંભળતા નિદ્રા ન કરનાર હાય ૧૦, બુદ્ધિવંત હાય ૧૧, દાતાર ગુણ હોય ૧૨, જેની પાસે ધમ સાંભળે તેના ગુણના ફેલાવા કરનાર હાય ૧૩, કોઈની નિંદા ન કરે. તેમજ તેમના વાદવિવાદ ન કરે ૧૪, ૧૫ પક્રમે મેલે વિનીત શિષ્યના પર્ ગુણ કહે છે-ગુરૂથી નીચા આસને બેસવાવાળા હેાય ?, ચપળપણા રહિત હાય ર, માયા
૨૬