________________
૨૦૦
શ્રી પચીસ બેલને શેકો. સાધુની જોગવાઈ હોય અને પ્રશ્નાદિક પૂછે નહિ તે સાધુ વિહાર કર્યા પછી પસ્તાવું પડે. ૧, વખાણ વાણી સાંભળે નહિ તે પસ્તાવું પડે. ૨, સામાયિક–પ્રતિક્રમણ કરે નહિ તો પસ્તાવું પડે, ૨, આહાર પાર્ણ અસુઝતે હોય તો પસ્તાવું પડે. ૫, સ્વધર્મીની ખબર લે નહિ તો પસ્તાવું પડે. ૬, ધમ જાગરણ જાગે નહિ તે પસ્તાવું પડે. ૭, સાધુની વિનથભક્તિ કરે નહિ તે પસ્તાવું પડે, ૮, સાધુની સાર સંભાળ લે નહિ તો પસ્તાવું પડે. ૯, સાધુ વિહાર કરી જાય ને ખબર ન પડે તે પસ્તાવું પડે. ૧૦ દશા કારણે દેવતાનું આયુષ્ય બંધાય. દશ પ્રકારે જ્ઞાનમાં વૃદ્ધિ કરનાર નક્ષત્રનાં નામ-મૃગસર, ૧, આ. ૨, પુષ્ય, ૩, પૂર્વા ભાદ્રપદ, ૪, પૂર્વાષાઢા, ૫, પૂર્વાફાલ્ગની. ૬, મૂળ, ૭, અશ્લેષા. ૮, હસ્ત, ૯, ચિત્રા, ૧૦, એ દશ નક્ષત્રમાં જ્ઞાન ભણે તે વૃદ્ધિ થાય ને વિન જાય, ૧૧ અગીઆરમે બેલે મહાવીરના ૧૧ ગણધરના નામ કહે છે-ઇન્દ્રભૂતિ. ૧, અગ્નિભૂતિ, ર, વાયુભૂતિ, ૩, વ્યક્ત. ૪, સુધર્મા સવામી. ૫, મંડિત પુત્ર. ૬ મૌરીપુત્ર, ૩, અકંપીત ૮, અચળ બ્રાતા. ૯, મહેતાર્ય. ૧૦, પ્રભાસ ૧૧, અગિયારબલે જ્ઞાન વધે તે કહે છે-ઉદ્યમ કરતા જ્ઞાન વધે, ૧, નિદ્રા તજે તે જ્ઞાન વધે ર, ઉણાદરી કરે તે જ્ઞાન વધે, ૩, ઘાડું બેલે તે જ્ઞાન વધે. ૪, પંડિતની સેનત કરે તો જ્ઞાન વધે. ૫, વિનય કરે તો જ્ઞાન વધે, ૬. પટરહિત તપ કરે તો જ્ઞાન વધે. ૭, સંસાર અસાર જાણે તો જ્ઞાન વધે, ૮, માંહોમાંહી ચર્ચા–વાત કરે તે જ્ઞાન વધે, ૯, જ્ઞાની પાસે ભણે તે જ્ઞાન વધે. ૧૦, દ્રિ
ના વિષયને ત્યાગ કરે તો જ્ઞાન વધે, ૧૧, મૂળ નક્ષત્રના અગીઆર તારા છે. ૧૨–બારમે બોલે બાર કારણે આત્માનું પરમ કલ્યાણ થાય તે કહે છે-સમતિ નિમળ પાળે તો આત્મા. નું પરમ કલ્યાણ થાય–શ્રેણુક રાજાની પેરે ૧, નિયાણુરહિત કરણી કરે તે પરમ કલ્યાણ થાયતામલી તાપસની પરે, ૨, મન વચન કાયાના જેગ કબજે રાખે તે પરમ કલ્યાણ થાય. ગજસુકમાલ મુનિની પેરે, ૩, તો શક્તિએ ક્ષમા કરે તો પરમ કલ્યાણ થાય-પરદેશી રાજાની પેરે, ૪. પાંચ ઈતિનું દમન કરે તે પરમ કલ્યાણ થાય-ધમરૂચી અણુગારની પરે, ૫, સાધુનો શુદ્ધ આચાર પાળે તો પરમ કલ્યાણ થાય-ધના અણુ