________________
શ્રી પચીસ બેલના થોકરા.
૧૯૯
આજ્ઞા લઈ એકલે રહે , ઘણું સૂત્રને જાણ એકલા રહે, ૨, જઘન્ય દશ પૂર્વને ભણેલા ઉત્કૃષ્ટ ચક્ર પૂર્વને ભણેલા એકલા રહે, ૩, ચાર જ્ઞાનને ધણું એ રહે, ૪, મહાબળને ધણી એકલે રહે, ૫, કલેશ રહિત હોય તે એકલે રહે, , સંતોષી હેય તે એકલા રહે, ૭, બૅયવંત હોય તે એકલા રહે, ૮, આઠ ઠેકાણે મનુષ્યને ઘેલાપણું ઉત્પન્ન થાય તે કહે છે-નરનારી પરસ્પર વાત કરે ત્યારે ઘેલા, ૧, બાળકને રમાડે ત્યારે ઘેલા, ૨, કલેશ કરે ત્યારે ઘેલા, ૩, દારૂ, ભાંગ, કેફી પદાર્થ પીએ ત્યારે ઘેલા, ૪, પેચબંધ પાઘડી બાંધીને ફરે ત્યારે ઘેલા, ૫, અરીસામાં મુખ જુએ ત્યારે ઘેલા, ૬, શયન સમય ઘેલા, ૭, હેળીમાં પુરૂષ અને અપાઠી પુનમે સ્ત્રીઓ, ૮, દેખતા આઠ પ્રકારે અંધ કહ્યા તે કહે છે, કામાંધ ૧, ક્રોધોધ ૨, કપણાધ ૩, માનાંધ, ૪, મદ્યાંધ ૫, ચોરોધ ૬, જુગટયાંધ ૭, ચુગલ્યાધ ૮, એ આઠ આંધળા જાણવા. આઠ મહાપાપી કહે છે–આત્મ-ઘાતી મહા પાપી, ૧, વિશ્વાસઘાતી મહાપાપી, ૨, ગુણ ઓળવનાર મહા પાપી ૩, ગુરૂ-દ્રોહી મહા પાપી, ૪ કડી સાક્ષી પૂરે તે મહા પાપી, પ, બેટી સલાહ આપે તે મહા પાપી, ૬, પચ્ચખાણ વારંવાર ભાંગે તે મહા પાપી, ૭, હિંસામય ધમ પરૂપે તે મહા પાપી, , નવમે બેલે નવ પ્રકારે શરીરમાં રોગ ઉપજે તે કહે છે-ઘણું ખાય તો રાગ ઉપજે. ૧, અઝરણુમાં ખાય તથા ઘણું બેસી રહે તો રાગ ઉપજે, ૨, ઘણું ઉધે તો રેગ ઉપજે, ૩, ઘણું જાગે તે રેગ ઉપજે , દિશા રેકે તે રેગ ઉપજે, ૫, પિશાબ કે તે પગ ઉપજે, ૬, ઘણું ચાલે તો રેગ ઉપજે, ૭, અણગમતી વસ્તુ ભેગવે તે રોગ ઉપજે, ૮, વારંવાર વિષય સેવે તે રેગ ઉપજે. ૯, નવ બોલ સમજવાના કહ્યા તે કહે છે. રજપુતને ક્રોધ ઘણું. ૧, ક્ષત્રીયને માન ઘણું. ૨, ગુણકાને માયા ઘણી, ૩, બ્રાહ્મણને લાભ ઘણે, ૪, મિત્રને રાગ ઘણે. ૫, શાકને દ્વેષ ઘણું. ૬, જુગારીને શાચ ઘણે. ૭. ચેરની માતાને ચિંતા ઘણી. ૮, કાયરને ભય ઘણે. ૯. દશમે બેલે નારકીના જીવને દશ પ્રકારની વેદના કહે છે-અનંતી ભૂખ, ૧, અનંતી તરસ. ૨. અનંતી ટાઢ ૩, અનંતી ગરમી, ૪, અનતે દાઘ. ૫, અનંત ભય, ૬, અને તો જવર. ૭, અનંતી ખરજ, ૮ અનંતુ પરવશપણું ૯, અનંત શેક ૧૦. દશ પ્રકારે શ્રાવકને પસ્તાવું પડે તે કહે છે