________________
૧૨
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. (અ સાથે)
પ્રતિક્રમણ રશરૂ કરતાં પહેલાં ઉભા થઈ સવિનયે ગુરૂઆર્દિકને વજ્રણા કરી પ્રતિક્રમણના ત્રણ આવશ્યકની આજ્ઞા માગવી. પહેલા આવશ્યક.
૧
સંબધી
(આ ઠેકાણે નવકાર તથા તિખ્ખાના પાઠ પૂરા કહેવા,) ઈચ્છમિણ —મારી ઇચ્છા છે. ભંતે—હે પૂજ્ય, તુબે િ—તમારી. અભણુનાયમાણે—આજ્ઞા થવાથી. દેવસી દિવસ પડિકમણુ પાપને નિવારણ કરવાને. એમી—એક સ્થાનકે બેસું છું. દેસી-દિવસ સંબધી. જ્ઞાન—જ્ઞાન. દંસણ- દર્શન. ચારિત્ર——આવતાં ક્રમને રાકવાં તે. તપ—પૂર્વક ખપાવવા તે, અતિચાર્—લીધેલા વ્રત ભાંગવાને તૈયાર થવું તે. ચિંતવનાથ —વિચારવાને અર્થે કરેમિ કર" છું. કાઉસગ્ગ~~કાયા સ્થિર રાખવી તે. (નવકાર તથા કરમિલ તેને પાઠ ખેાલવા.)
સ્તુતિ-ખાર ગુણ શ્રી અરિહંતના, આઠ ગુણુ
સિદ્ધભગવતના છત્રીશ ગુણ શ્રી આચાર્યજીના, પચીશ ગુણુ શ્રી ઉપાધ્યાયજીના, સત્તાવીશ ગુણુ શ્રી સાધુના, એ પંચ પરમેષ્ઠીના મળી એકસા આ ગુણુ સ`ખધી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબધી અવિનય, અશક્તિ, અસાતના થઈ હોય તે મન, વચન, કાય઼ાએ કરી જાણપણે, અજાણપણે, આકાટીપણે અાકાટીપણું, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દેશથી, સથી વિરાધના કરી હાય, ને દિવસ સંબધી અવજ્ઞા-અપરાધ કીધે હાય, કરાવ્યા હાય, અનુમે દ્યો હાય તે સર્વે અરિહંત અનંતાસિદ્ધ ભગવાનની સાખે મિચ્છામિદુક્કડ,
ઇચ્છામિ ઈચ્છું છું. ડામી--એક ઠેકાણે રહીને કરૂ' છું. કાઉસગ્ગ~~ કાયા સ્થિર રાખવી. જો—–જે. મે—મહારે જીવે. દેવસી-દિવસ સબધી. અયારે.--અતિચાર. ક લગાડયા હાય, કા-કાયાએ કરી. વાઓ-વચને કરી. માણસીઆ--મને કરી. ઉત્તો--સૂત્રવિરૂદ્ધ કર્યું " હાય. ઉભગ્ગા--જિન માર્ગ છોડીને અન્ય માર્ગ પકડયા હાય. અકા——ન ભાગવવા જેવી વસ્તુ ભોગવી હાય. અકણજો-ન કરવા
૧. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ વિશેષ કરીને અવશ્ય કરવું તેને આવશ્યક કહે છે.