________________
શ્રી પચીસ મેલના ઘેાડા.
૧૯૭
રાંધે અને અજવાળે ખાય તે અશુદ્ધ. ૧, અજવાળામાં રાંધે અને અધારી જગ્યાએ ખાય તે પણ અશુદ્ધ. ૨, અધારી જગ્યાએ રાંધે અને અધારી જગ્યાએ ખાય તે અશુદ્ધ ૩ અજવાળી જગ્યાએ રાધે અને અજવાળી જગ્યાએ ખાય તે શુદ્ધ ૪, પૂર્વાષાઢા નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર, એ ત્રણના ચાર ચાર તારા કથા છે. ૫ પાંચમે ખેાલે સમકિતના લક્ષણ પાંચ, સ ́મ ૧, સવેગ ર્, નિવેગ ૩, અનુકંપા ૪, આરતા ષ, પાંચ સમકિતના દુષણ કહ્યા છેઃ-મિથ્યાત્વીએ ખેાલાવ્યા પહેલાં પાતે તેને ખેલાવે તે, ૧, મિથ્યાત્વોના સામું વારવાર જોયુ તે. ર, મિથ્યાત્વીત પહોંચાડવા જવુ' તે. ૩. કામ વિના તેનાં મકાન ઉપર જવું તે. ૪. વારંવાર તેના મકાન ઉપર જવું તે, ૫. એ પાંચ દુષણ, પાંચ સમકિતનાં ભ્રૂણ કહે છે. ધર્મને વિષે ચતુરાઇ રાખે તે સમકિતનું ભૂષણ, ૧. જિનશાસનને અનેક રીતે દીપાવે તે, ૨. સાધુની સેવા કરે તે. ૩. ધર્મથી ડગતાને સ્થિર કરે તે. ૪. સાધુ, સ્વધર્મીની વૈયાવચ્ચ કરે તે. ૫. એ પાંચ ભૂષણ જાણવા. શરીરમાંહેથી પાંચ ઠેકાણેથી જીવ નીકળે તે કહે છે. પગને તળીએથી નીકળે તે નરકે જાય. ૧. જાગથી નીકળે તે તિ"ચમાં જાય. ૨. છાતીએથી નીકળે તે મનુષ્યમાં જાય, ૩. મસ્તકેથી નીકળે તે દેવલાકમાં જાય. ૪. અને સર્વાંગધી નીકળે તે મેક્ષ જાય, પ, પાંચ પ્રકારે જીવ ધર્મ ન પામે તે કહે છે. અહંકારી ૧, ક્રોધી ર, રાગી ૩, પ્રમાદી ૪. આળસુ ૫. પાંચ નક્ષત્રના પાંચ પાંચ તારા કહ્યા છે તે રાહીણી ૧, પુનઃવસુર, નિષ્ટ ૩, વિશાખા ૪, હસ્ત ૫. ૬ છઠે મેલે છ પ્રકારે સાધુ આહાર કરે તે કહે છે-ક્ષુધાવેદની સમાવવાને માટે. ૧ વયાવચ્ચ કરવાને માટે. ૨, ઇરીયાસુમતિ શાધવાને માટે, ૩, સયમના નિર્વાહને માટે, ૪, આયુષ્ય નિભાવવાને માટે. ૫, રાત્રીએ ધર્મ જાગરણ કરવાને માટે. ૬. છ ધર્મના દેવ ગુરૂના નામ કહે છે-જૈન ધમમાં દેવ અરિહુંત, ગુરૂ નિગ્રંથ. ૧, ખાદ્ધ મતમાં દેવ બુદ્ધ, ગુરૂ દુંગી. ૨, શીવ મતમાં દેવ દ્ર, ગુરૂ ચેગી, ૩. દેવી મતમાં દૈવી ધ, ગુરૂ વૈરાગી, ૪. ન્યાય મતમાં ધ્રુવ જગતકર્તા; ગુરૂ સન્યાસી. ૫, મીમાંસક મતમાં દેવ લખ, ગુરૂ દરવેશ, ૬, સમક્તિની છ જતના કહે છે—અત્યંતીના ગુણગ્રામ ન કરે. ૧, અન્યતીથી ન માને,