________________
૧૯૬
શ્રી પચીસ ગેલના થેાકડા.
પદ્મ એ ચાર નક્ષત્રના મળે તારા કહ્યા છે. ૩ ત્રીજે મેલે શ્રાવક ત્રણ મનાથ ચિંતવે તે એવી રીતે કે, હે ભગવાન! હુ આર્ભ અને પરિગ્રહ કયારે છાંડીશ? હે ભગવાન! હું પાંચ મહાવ્રતધારી કયારે થઈશ ! હે ભગવાન ! હું આલેાયણા કરી સચારા ક્યારે કરીશ ? તે વખતે ધન્ય છે. ત્રણ પ્રકારના જિન કહ્યા!–૧. અવધિજ્ઞાની જિન, ર, મન:પર્યવજ્ઞાની જિન. ૩ કેવળજ્ઞાની જિન. ત્રણ પ્રકારના પાત્ર સાધુને ખપે તે-૧, માટીનું, ર. તુંબડાનું, ઉ, કા. સાત નક્ષત્રના ત્રણ ત્રણ તારા કહ્યા છે. અભિચ, શ્રવણ, અન્ધની, ભરણી, મૃગશર, પુષ્ય, જ્યેષ્ઠા એ સાત નક્ષત્ર, ૪ ચેાથે બેલે શ્રાવકને ચાર વીસામા કહ્યા છે. ભાર વહે. નારને દૃષ્ટાંતે. એવી રીતે કે ભાર એક ખભેથી બીજે ખભે લે તે એક વીસામા ૧, કોઇ જગ્યાએ આટલે કે ચાતરે ખેાજો મુકીને પીશાબ કર્યા જાય કે ઝાડે ફરવા જાય તે બીજો વીસામા ૨, ગામ દૂર હાય, રસ્તામાં ધમ શાળા કે યક્ષનુ દેવળ આવે ત્યાં રાત રહે તે ત્રીજો વીસામેા, ૩, પેાતાને કે ધણીને ત્યાં ભાર મૂકે તે ચાથેા વીસામેા, ૪, હવે એ દૃષ્ટાંત શ્રાવકના ઉપર ઉતારે છે. તે જેમ ભાર લીધે તેમ શ્રાવકને બેજો તે અઢાર પાપ રૂપ. તેના ચાર વીસામા નીચે પ્રમાણે-શ્રાવક આમ, પાખી ઉપવાસ, એકાસણું' કરે તે પાપ રૂપ એજો-એક ખાધેથી ખીજે ખાંધે લેવા રૂપ તે પહેલા વીસામા, કેમકે ઉપવાસ કર્યાં તે પેાતાની જાતને માટે ખાવાનું અધ કર્યુ અથવા પાપ બંધ કર્યુ પણ બીજાને માટે કરવુ પડે છે, તેથી પહેલા વીસામા જાણવા. ૧, શ્રાવક્ર એક સામાયક, એ સામાયક અથવા એ ઘડીનું, ચાર ઘડીનું દેશાવગાસિક કરે તે બીજો વીસામે જાણવા. કેમકે એટલા વખત પાપમાંથી રોકાયા. ૨, શ્રાવક આમ પાખીના પાષધ કરે તે રાત રહેવા રૂપ ત્રીજો વીસામા, ૩, શ્રાવક આલેાયણા કરી સથા કરે ત્યારે સ` પાપથી નિવાં એ ભાર ઘેર મુકવા રૂપ ચાયા વિસામા, ૪, શ્રાવકને ચાર પ્રકારનુ રાત્રિ-ભાજન કહ્યું છે તે જેમકે રાત્રિએ રાંધે અને દિવસે ખાય તે અશુદ્ધ. ૧, દિવસે સંધે અને રાત્રિએ ખાય તે પણ અશુદ્ધ, ર, રાત્રે રાંધે અને રાત્રે ખાય તે પણ અશુદ્ધ ૩, દીવસે રાંધે અને દીવસે ખાય તે શુદ્ધ ૪, વળી એજ ચાર ભાંગા બીજી રીતે કહે છે:–અધારી જગ્યાએ