________________
શ્રી પ્રમાણ બેધને કડ.
૧૯૩ પ્રમાણે લાંબી, અને એક આકાશ-પ્રદેશની પહેલી, જાડાપણે લોકાંત સુધી હોય તેને શ્રેણી કહીયે. ૧. તે શ્રેણીને શ્રેણી ગુણે કરી તેને પ્રતર કહીયે ૨. તે પ્રતરને શ્રેણી ગુણે કરીયે તેને ઘન કહીયે ૩. તે ઘનીકૃત લકને સંખ્યાતગુણે કરીયે ત્યારે સંખ્યાતા લેક અલકમાં થાય. તે સંખ્યાતા લોકને અસંખ્યાત ગુણુ કરીયે ત્યારે અસંખ્યાતા લેક અલોકમાં થાય. તે અસંખ્યાતા લોકોને અનંતગુણા કરીયે ત્યારે અનંતા લેક અલાકમાં થાય. અને તે અનંતા લેકના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા નિગદના એક શરીરમાંહિ નિગેડિયા જીવ છે. અસંખ્યાતા સૂક્ષ્મ નિર્ગાદે ૧ બાદર નિગદ થાય. એક નિગાદમાં અનંતા જીવ જાણવા, એ ૩ પ્રકારના અંગુલ કહ્યા, ૩ પ્રકારના પલ્યોપમનું માન કહે છે. તેમાં પહેપમના ૩ ભેદ,:-ઉદ્ધાર પોપમ ૧, અદ્ધાપપમ ૨, ક્ષેત્રપલ્યોપમ ૩. એક એકના બબ્બે ભેદ, સૂક્ષ્મ ને બાદર. પ્રથમ બાદર ઉદ્વાર પોપમનું સ્વરૂપ કહે છે-એક જજનને ઉસેવાગુલે લાંબે, પહેળો ને ઉડે એહ ૧ પાલ (કો) કહપીયે. તેની ત્રિગુણી ઝાઝેરી પરિધિ હેય, તે પાલ દેવરૂ, ઉત્તરકુરૂના જુગલીયાના મસ્તકના કેશ તે એક દિનથી માંડીને ૭ દિનના ઉગ્યા વાલા કરી ભરીયે, એ તો ઠાંસી ઠાંસીને ભરીયે કે અગ્નિમાંહિ બળે નહિ, વાયરે કરી ઉડે નહિ, પાણીએ કરી સડે નહિ, પોલારના અભાવથી વિશ્વશે નહિ, દુર્ગધ થાય નહિ, ચક્રવતિનું સૈિન્ય ઉપર ચાલે તેપણ નમે કે ડેલે નહિ, ગંગાનદીનો પ્રવાહ ઉપર ચાલે તોપણ પાણીમાંહિ ભેદાય નહિ, પાલામાંથી સમયે સમયે એક એક વાળા કાઠીયે, એમ કાઢતાં એટલે કાળે પાલ ખાલી થાય, બાકી એકે રજ રહે નહિ, તેટલા કાળને બાદર ઉદ્ધાર-પ૯પમ કહીયે, તે પલ્યોપમ સંખ્યાતા સમયને જાણવે. એહવા દશ ક્રોડાકોડી પલ્યોપમે બાઇર ઉદ્ધાર સાગરોપમ થાય. કેવળ ૫રૂપણું માત્ર છે, એ બાદર ઉદ્ધાર ૫૯પમ ૧, સૂક્ષ્મ ઉદ્ધાર પોપમનું માન કહે છે-જેમ એક જોજનને પાલો કપિલે તે પૂર્વવત તે પાલામાંહિ દેવફર, ઉત્તરકુરૂના જુગલીયાના માથાના કેશ એક દિનથી સાત દિનના ઉગ્યા વાલા લઈયે, એકેકા વાલાના અસંખ્યાતા ખંડ કરીયે, તે ખંડ કેવડા નાના થાયચક્ષુ ઇંદ્રિયની અવધેણાથી અસંખ્યાતમે
. ૨૫