SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી પ્રમાણ બેધને થોકડ, થાય, આઠ દેવકરૂ, ઉત્તરકુરૂના વાળા ૧ મહરિવાસ, રમવાસ ક્ષેત્રના જુગલિયાના વાળાગ્રનું જાહપણું થાય. આઠ હરિવાસ, રમકવાસના વાળા ૧ હેમવય, હિરણવય ક્ષેત્રમાં જુગલિયાના વાળાગનું જાડાપણું થાય, આઠ હેમવય, હિરણવયના વાળા ૧ પૂર્વ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યના વાળાનું જાડપણું થાય. આઠ પૂર્વ, પશ્ચિમ મહાવિદેહના વાળ ૧ ભરત, ઈરવતના મનુષ્યના વાળાનું જાણું થાય, એહુવા ૮ વાળા ૧ લિખ થાય, આઠ લિખે ૧ જુ થાય, આઠ જુયે ૧ જવમય થાય, આઠ જવ મળે ૧ અંગુલ થાય, છ અંગુલે ૧ પગ થાય, ૧૨ અંગુલે ૧ વેંત થાય, ૨૪ અંગુલે ૧ હાથ થાય, ૪૮ અંગુલે ૧ કુક્ષિ થાય, ૬ અંગુલે ૧ ધનુષ થાય, ૨ હજાર ધનુષે ૧ ગાર્ડ થાય, ૪ ગાઉએ ૧ જજન થાય, એ ઉલ્લેધા ગુલે ૨૪ દહકની અવઘેણુ વણવી છે. પ્રમાણુગુલનું માન કહે છે. ભરતાદિક ચકવતિનું કાંગણિ રત્ન હોય. તે ૮ સેનઇયા ભાર છે. સેનઈ. યાનું તેલ કહે છે-૪ મધુર ત્રિફલે ૧ વેત સરસવ થાય, ૧૬ સરસ ૧ અહદ થાય, ૨ અડદે ૧ ગુંજા થાય, ૫ ગુજાયે ૧ માસે થાય, ૬ માસે ૧ સેનઈ થાય, એહવા ૮ સેનઈયા ભારનું કાંગણિ રત્ન હય, તેને છ તળા, ૮ ખુણ, ૧૨ હાંશ છે, સોનીની અહિરણને સંમાણે છે. તે કાંગણિ રત્નની એકી હાંશ ઉસેધાંગુલની પહેલી છે. અને જે ઉમેધાંગુલ તે સમણ ભગવંત મહાવીરનું અદ્ધઅંગુલ થાય, તેને હજારગુણું કરીયે ત્યારે ૧ પ્રમાણગુલ થાય. એટલે મહાવીર સ્વામીના પાંચસે આત્મઅંગુલે ૧ પ્રમાણગુલ થાય, એહવા ૬ પ્રમાણ ગુલે ૧ પગ થાય, ૧૨ અંગુલે ૧ વેંત થાય, ૨૪ અંગુલે ૧ હાથ થાય. ૪૮ અંગુલે ૧ કુક્ષિ થાય, ક૬ અંગુલે ૧ ધનુષ થાય, ૨ હજાર ધનુષે ૧ ગાઉ થાય. ૪ ગાઉ ૧ જોજન થાય, એ પ્રમાણાંગુલે પૃથ્વી, પર્વત, વિમાન, નરકાવાસા, દ્વીપ, સમુદ્ર, નરક, દેવેલેક, લોક, અલોક શાધતી જમીન રત્નપ્રભાધિક ૨૮ બોલનું તથા દ્વિપસમુદ્રાદિ ૨૮ બેલનું લાંબપણું, પહેળપણું, ઉંચાણું, ઉડાપણું, પરિધિ પ્રમુખના માન વર્ણવ્યા છે, ૩. એ ૩ પ્રકારના અંગુલ કહ્યા, તે પ્રત્યેક પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ-શ્રેણિઅંગુલ ૧, પ્રતરગુલ ૨, ઘનાંગુલ ૩. તીહાં અસક૯૫નાયે શ્રેણું તે અસંખ્યાતા જોજન કેડાડી
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy