________________
૧૯૪
શ્રો પ્રમાણ મધના થાડા,
ભાગે અને નાના સૂક્ષ્મ વનસ્પતિ જીવના શરીરની અવધેણાથી અસંખ્યાતગુણા મહેાઢા, અને જેવડુ એક માદર્ પૃથ્વીકાયના જીવન' શરીર તેવડા વાલાથના ખંડ નાના થાય. તે વાલામના ખડ અગ્નિયે મળે નહિ, વાયરે ઉડે નહિ, તે વાલાયને ખડે કરી પાલા ઠાંસી ઠાંસીને ભરીયે, તે પાલામાંહુથી સમયે સમયે એકેકા વાલાગના ખડ કાઢીયે, એમ કાઢતાં જેટલે કાળે તે પાલેા ખાલી થાય, તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર-પાપમ કહીયે. એ પયાપમ અસ ખ્યાતા સમયના થાય, એહુવા દશક્રોડાકોડી પયાપમે ૧ સુક્ષ્મ ઉદ્ગાર સાગરોપમ થાય. એ સાગરોપમે દ્વીપ સમુદ્રનું માન વળ્યુ છે. અહી ઉદ્ભાર સાગરાપમના જેટલા સમય થાય તેટલા દ્વિપ સમુદ્ર ત્રિછા લાકમાં છે. જંબુદ્વિપ એક લાખ જોજનના લાંખા તે પહેાળા એમ ઠામ મા લવણ સમુદ્ર એ લાખ જોજનના. ધાતકી ખંડ ૪ લાખ જોજનના, એમ હામ ખમણી અસંખ્યાતા દ્વિપ સમુદ્ર જાણવા. એ સુક્ષ્મ ઉદ્ગાર પયાપમ ૨, અા પલ્યાપમનું સ્વરૂપ કહે છે, તેના ૨ ભેદ-મુક્ષ્મ ને માદર. તેમાં ભાદર અદ્ધા પાપમ કેહુને કહીયે. એક જોજનના લાંમા, પહેાળા ને ઉડા ચારે હાથે સરખા પૂવંત પાલા પીયે, દેવ કુરૂ, ઉત્તરકુરૂ જીગલીયા મનુષ્યના વાળાગે કરી પાલા ડાંસી–ાંસીને ભરીયે. પછી સેા સેા વચ્ચે એકેકા વાલાય કાઢીયે. એમ કાઢતાં જેટલે કાળે તે પાલા ખાલી થાય, તેટલા કાળને બાદર અ પાપમ કહીયે. એ પય સખ્યાતા ક્રોડ વચ્ચે થાય. એહવા દશ ક્રોડાક્રોડી ખાદર અટ્ઠા પયાપ× ૧ બાદર અદ્ધા સાગરે પમ થાય. કેવલ પ્રરૂપણા માત્ર છે. ૧. સુક્ષમ અદ્ધા પચાપમનુ સ્વરૂપ કહે છે. એક જોજનના લાંમે, પહેાળે તે ઉડા પાલા પૂર્વવત્ કપીયે. તેહમાં પૂર્વવત્ દેવક, ઉત્તરપુર ક્ષેત્રના જીંગલીયાના વાલાને અસખ્યાતા ખંડ કરી ભરીયે, પાલામાંથી સે સા વસે એકેક ખંડ કાઢીચે, જેટલે કાલે તે પાલા ખાલી થાય, તેટલા કાળને સુક્ષ્મ અહ્વા પલ્યાપમ કહીયે. એહુવા દ્વરા ક્રોડાક્રોડી પયાપમે ૧ સુક્ષ્મ અટ્ઠા સાગરોપમ થાય, એ સાગરોપમે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ જ ગતિના આયુષ વર્ણવ્યા છે. ૨ ક્ષેત્ર પચાપમ કહે છે:-ક્ષેત્ર પલ્યોપમનાર્ ભેદ–સુક્ષ્મ ને બાદર. તેમાં બાદર ક્ષેત્ર પયાપમ કેહુને કહીયે. એક જોજનના લાંખો,