SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી કર્મ પ્રકૃતિના બેલ, રના સાત ભાગ કરીએ એવા ૩ ભાગ એક પલ્યને અસંખ્યાતમે ભાગ ઉણાની, ઉતર ત્રીશ કોડાકોડી સાગરોપમની. એને અબાધા કાળ ત્રણ હજાર વરસને ૪. ચેાથે મોહનીય કમ છ પ્રકારે બાંધે, ૧ તિવ્યહે, ૨ તિવમાણે, ૩ તિવ્યમાયાએ, ૪ તિવ્વલેહ, ૫ તિવ્યસણ મહણિજે, ૬ તિવચરિમેહણિજે, એ છ પ્રકારે બાંધેતે ર૮ પ્રકારે ભેગવે, ૧ અનંતાનુબંધી ક્રોધ તે પર્વતની રાઈ સમાન, ૨ અનંતાનુબંધી માન તે પથ્થરના સ્તંભ સમાન, ૩ અનંતાનુબંધી માયા તે વાંસની ગાંઠ સમાન, ૪ અનંતાનુબંધી લોભ તે કિરમચના રંગ સમાન, એ ચારે ગતિ નરકની કરે, સ્થિતિ જાવજીવની કરે, ઘાત સમકિતની કરે, ૧ અપ્રત્યાખ્યાની કોઈ તે તળાવના ખેટ સમાન, ૨ અપ્રત્યાખ્યાની માન તે હાડકાના સ્તંભ સમાન, ૩ અપ્રત્યાખ્યાની માયા તે ઘેટાના શૃંગ સમાન, ૪ અપ્રત્યાખ્યાની લભ તે નગરની ખાળના કદમ સમાન એ ચારે ગતિ તિર્યંચની કરે, સ્થિતિ વરસ એકની કરે, ઘાત દેશવ્રતની કરે ૮.૧ પચ્ચખાલાવરણીય ક્રોધ તે વેળુની લીટી સમાન, ૨ પચ્ચખાણાવરણીય માન તે લાકડાના સ્તંભ સમાન, ૩ પચ્ચખાણાવરણીય માયા તે ગેમૂત્રિકા સમાન, ૪ પચ્ચખાણુવરણીય લોભ તે ગાડાના ખંજન સમાન, એ ચારે ગતિ મનુષ્યની કરે, સ્થિતિ ચાર માસની કરે, ઘાત સર્વ વ્રતની કરે. ૧૨, ૧ સંજ્વલનો ક્રોધ તે પાણીની લીટી સમાન, ૪ સંજ્વલનું માન તે નેતરના સ્તંભ સમાન, ૩, સંવલની માયા તે વાંસની છોઈ સમાન, ૪ સંજવલને લેભ તે પતંગ તથા હલિકના રંગસમાન, એ ચારે ગતિ દેવતાની કરે, સ્થિતિ પંદર દિનની કરે, ઘાત કેવળજ્ઞાનની કરે. ૧૬, એ સેળ કષાય, હવે ૯ નેકષાય કહે છે. ૧૭ હાસ્ય ૧૮ રતિ ૧૯ અરતિ ૨૦ ભય ૨૧ શેક ૨૨ દુર્ગાછા ૨૩ સ્ત્રીવેદ ૨૪ પુરૂષદ ૨૫ નપુંસકવેદ, એ ચારિત્ર મહનીયની ૨૫ પ્રકૃતિ, હવે દંસણ મેહનીયની ૩ પ્રકૃતિ કહે છે, ૧ સમકિત મેહનીય, ૨ મિથ્યાત્વ મોહનીય, ૩ સમામિથ્યાત્વ મેહનીય, એવં સવ મળી ૨૮ પ્રકૃતિ, તેની સ્થિતિ જઘ૦ અંતર્મુહૂર્તની, ઉતo ૭૦ કોડાકોડી સાગરોપમની, અબાધા કાલ કરે તે ૭ હજાર વરસની સ્થિતિ,
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy