________________
શ્રી કમ પ્રકૃતિના બોલ.
૧૭૯ ૫ પાંચમું આયુષ્ય કર્મ સેળ પ્રકારે બાંધે, તેમાં નારકિનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે, તે ૧ મહાઆરંભયાએ, ૨ મહાપરિગહિયાએ, ૬ કણિમંસાહારેણું ૪પંચિંદિયવહેણું, તિય"ચનું આયુષ ૪ પ્રકારે બાંધે, ૧ માઇલયાએ, ૨ નિયડિલયાએ, ૩ અલિયવયણેણં, ૪ કુડતેલે કુડમાણે. મનુષ્યનું આયુષ ૪ પ્રકારે બાંધે, ૧ પગભદિયાએ, ૨ પચ્ચઇવિણયાએ, ૩ સારું કાસયાએ, ૪ અમરિયાએ, દેવતાનું આયુષ ૪ પ્રકારે બાંધે, ૧ સરાગસંજમેણં, ૨ સંજમાસજમેણું ૩ બાલતકમેણું, ૪ અકામનિજારાએ. એ સેન પ્રકારે બાંધે, તે જ પ્રકારે ભેગવે. નારકી અને દેવતાનું આયુષ જઘ૦ ૧૦ હજાર વર્ષ ને અંતમુહુર્ત અધિકનું, ઉત૭ ૩૩ સાગર ને પૂર્વ કેડિનો ત્રીજો ભાગ અધિક. મનુષ્ય અને તિયચનું આયુષ જઘo અંતમુહુર્ત, ઉત૨ ૩ પલ્ય ને પૂર્વ કોડને ત્રીજો ભાગ અધિક,
૬. છઠું નામ કમ તેના બે ભેદ, ૧ શુભનામ, ૨ અશુભનામ; શુભનામ કમ ૪ પ્રકારે બાંધે, ૧ કાયુજીયાએ, ૨ ભાસુયાએ, ૩ ભાવજીયાએ, ૪ અવિસંવાયણજોગેણં, તે ૧૪ પ્રકારે ભેગ, ૧ ઈઠાસદ્દા, ૨ ઇઠારૂવા, ૩ ઇઠાગધા–ઇઠાજસેકિરી, ૧૦ ઠેકઠણ કમ્સબલવિરિય પુરિસાકાર પરકમ્મ, ૧૦ ઈઠસરયા, ૧૨ કંતસરયા, ૧૩ પિયરયા, ૧૪ મણુણસરયા, એ ૧૪ પ્રકારે ભેગવે, અશુભનામ કમ ૪ પ્રકારે બાંધે, ૧ કાયઅણુજીયાએ, ૨ ભાસાણુજીયાએ, ૩ ભાવાણુજીયાએ, વિસંવાયણજોગેણં, તે ૧૪ પ્રકારે ભેગવે, ૧ અણિઠાસદા, ૨ અણિયારૂવા, ૩ અણિકાગંધા, ૪ અણિઠારસા, ૫ અણિકાફાસા, ૬ અણિઠાગઇ, ૭ અણિકાઠિઇ, ૮ અણિઠે લાવણે, ૯ અણિઠાજસેકિરિ, ૧૦. અણિઠેઠાણુ કમ્પબલ વોરિયપુરિસાકાર પરમે, ૧૧ હિણસયા, ૧૨ દિણસરયા, ૧૩ અણિકસરયા, ૧૪ અનંતસરયા, એ ૪૧ પ્રકારે ભેગવે, હવે નામ કમની ૯૩ પ્રકૃતિ કહે છે. ૧ નરકગતિ, ૨. તિયચગતિ, ૩ મનુષ્યગતિ, ૪ દેવગતિ, ૫ એકેંદ્રિય જાતિ ૬ બેઇદ્રિય જાતિ, ૭ તેઇંદ્રિય જાતિ, ૮ ચઉદ્રિય જાતિ, ૯ પંચૅહિય જાતિ, ૧૦ ઉદાકિશરીર, ૨૨ વૈકેયશરીર ૧૨ આહારક શરીર, ૧૩ તેજસશરીર, ૧૪ કામણ શરીર, ૧૫ ઉદારિક અંગોપાંગ ૧૬ પૈયઅંગોપાંગ, ૧૭ આહાર અંગે પાંગ, ૧૮ ઉદારિકમેધન, ૧૯