________________
ઓ: ચાવીશ જિનાંતાં.
૧૭૩
પોતે પાંચસે' તે શ્રીશ સાધુ સંઘાત
દ્વાદશાંગી ગણીની પેઢી સ્વામી નિર્વાણ-મેાક્ષ પધાર્યા.
૨૩. માવીશમા શ્રી તેમનાથ તીર્થંકર મેાક્ષ પહોંચ્યા પછી પાણી ચાર્યાસી હજાર વર્ષાંતે આંતરે ૨૩ મા પાર્શ્વનાથ તીર્થંકર વણારસી નગરીને વિષે થયા, અશ્વસેન રાજા પિતા, પામાદેવી રાણી માતા, નીલવણે, સપનું લ ન, નવ હાથતું દૈહુિમાન, સે। વસ્તુ આયુષ, તેમાં ૩૦ વર્ષ કુંવરપણે રહ્યા, સિત્તેર વર્ષી પ્રવાઁ પાળી, પ્રવજ્યાં લીધા પછી ચાર્યાસી દહાડે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવીકારૂપ ચાર તો સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હુજાર સાધુ સોંઘાત નિર્વાણમાક્ષ પધાર્યાં.
૨૪. ત્રેવીશમા શ્રી પાર્શ્વનાથ તીકર માક્ષ પહેાંચ્યા પછી અહીસે વર્ષને અંતરે ચાવીશમા શ્રી મહાવીર તીર્થંકર ક્ષત્રિયકુંડગામ નગરને વિષે થયા. સિદ્ધાર્થ રાજા પિતા, ત્રિશલાદેવી રાણી માતા, હેમવર્ણ, સિહુનુ' લઈન, સાત હાથનુ દહિમાન, હેતેર વર્ષનું આયુષ, તેમાં ૩૦ વર્ષ કુવરપણે રહ્યા, ૪૨ વની પ્રથાઁ પાળી, પ્રવાઁ લીધા પછી સાડા બાર વર્ષે તે એક પખવાડીએ કેવળજ્ઞાન ઉપન્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચવિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણોની પેટી આપીને આસો વદ અમાવાસ્યાની રાત્રે પાવાપુરી નગરીને વિષે ચેાથા આરાના ત્રણ વર્ષ તે સાડા આઠ મહિના માકી રહ્યા, ત્યારે સ્વામીનાથ એકાપિણે, બે દિવસનું અણુસણ કરી નિર્વાણ-માક્ષ પધાર્યા.
પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી અને ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી એ બેઉ વચ્ચે એક કાડાક્રોડ સામપિમનું ઝઝેરૂ તેમાં ૪૨ હજાર વર્ષ ણાનું આંતરૂ' જાણવું,
ઇતિ શ્રી ચાવીશ તીથંકરનાં આંતરાં સ`પૂર્ણ