________________
૧૭૪
શ્રી શ્વાસોશ્વાસને થાકડ.
અથ શ્રી શ્વાસોશ્વાસને થેકડે.
શ્રી પન્નવણાજી સૂત્ર ૫દ સાતમે શ્વાસોશ્વાસનો અધિકાર ચાલ્યો છે, તેમાં નારકી અને દેવતા કેવી રીતે થાસેધાસ લીએ છે? વીર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! નારકીના છવ નિરંતર ધમણની પરે શ્વાસે શ્વાસ લીએ છે. અસુરકુમારના દેવતા જાન્ય સાત થક, ભ્રષ્ટ એક પક્ષ ઝાઝેર પાસે શ્વાસ લીએ છે. વાણવ્યંતર ને નવનીકાયના દેવતા જઘન્ય સાત થક, ઉતષ્ઠા પ્રત્યેક મુહરે. તિષી જ૦ અને ઉ. પ્રત્યેક મુહ, પહેલે દેવ કે જ પ્રત્યેક મુહુ અને ઉ. બે પક્ષે. બીજે દેવકે જ પ્રત્યેક મુહૂર્ત ઝાઝેરે ઉ૦ બે પક્ષ ઝારે, ત્રીજે દેવલેકે જ બે પક્ષે અને ઉ. સાત પણે ચાળે દેવકે જ0 બે પક્ષ ઝાઝેરે. અને ઉ૦ સાત પક્ષ ઝારે. પાંચમે દેવલોકે જ સાત પક્ષે ઉ૦ દશ પક્ષે, છઠે દેવે કે જ0 દશ પક્ષે ઉ૦ ચૌદ પક્ષે, સાતમે લેકે જo ચૌદ પક્ષે, ઉ૦ સત્તર પક્ષે આઠમે દેવ કે જ૦ સત્તર પક્ષે, ઉ૦ અઢાર પશે. નવમે વિલેકે જ૮ અઢાર પક્ષે, ઉ૦ ઓગણીસ પક્ષે દશમે લેકે જએગણીસ પક્ષે, ઉo વીશ પશે. અગિયારમે દેવલોકે જ૦ વીશ પશે. ઉંએકવીસ પક્ષે. બારમે વેલેકે જએકવીસ પક્ષે ઉ૦ બાવીશ પક્ષે, પહેલી ત્રીકમાં જ0 બાવીશ પક્ષે, ઉ૦ પચીસ પશે. બીજી ત્રીકમાં જ પચીસ પક્ષે, ઉo અઠાવીસ પક્ષે ચાર અનુત્તર વિમાનમાં જ એકત્રીસ પક્ષે. ઉ૦ તેત્રીશ પશે. સર્વાર્થસિદ્ધમાં જ૦ અને ઉ૦ તેત્રીસ પક્ષે. એમ તેત્રીસ પખવાડીયે શ્વાસ ઉંચા લે અને તેત્રીસ પખવાડીયે શ્વાસ નીચે મુકે