________________
શ્રી ચાવીશ જિનાંતશે
૧૭૧ લાખ વરસની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી એક મહીને કેવળજ્ઞાન ઉપન્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા૫ ચતુવિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને નવસે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–મક્ષ પધાર્યા.
૧૭. સોળમા શ્રી શાંતિનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી અદ્ધ પલ્યને આંતરે સત્તરમા શ્રી કુંથુનાથ તીર્થકર ગજપુરનગરીને વિષે થયા. સુરરાજા પિતા, સુરાદેવી રાણી માતા, હેમવર્ણ, છગલા કહેતાં બેકડાનું લંછન, પાંત્રીશ ધનુષનું દેહિમાન, પંચાણું હજાર વરસનું આયુષ, તેમાં પણું વીશ હજાર વરસ કુંવરપણે રહ્યા, પોણું વીશ હજાર વરસ રાજ પાયું, પણ ચાવીશ હજાર વરસ ચક્રવર્તીની પદવી ભેગવી પણ ચોવીશ હજાર વરસની પ્રવર્યા પાળી, પ્રવર્યા લીધા પછી સેળ મહીને કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીથી સ્થાપીને દ્વાદશાંગી ગણીની પટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ પધાર્યા.
૧૮. સત્તરમા શ્રી કુંથુનાથ તીર્થકર નિર્વાણ—મક્ષ પહોંચ્યા પછી પા પલ્યમાંથી એક કોડ ૧ હજાર વર્ષને ઉણે આંતરે ૧૮ મા શ્રી અરનાથ તીર્થકર નાગપુર નગરીને વિષે થયા. સુદર્શને રાજા પિતા, દેવકીદવી રાણું માતા, હેમવર્ણ, નંદાવ સાથીયાનું લંછન, ત્રીસ ધનુષનું દેહિમાન, ચોરાશી હજાર વરસનું આયુષ, તેમાં ૨૧ હજાર વરસ કુંવરપણે રહ્યા, ૨૧ હજાર વર્ષ રાજ્ય પાયું. ૨૧ હજાર વર્ષ ચક્રવર્તીની પદવી ભાગવી, ર૧ હજાર વર્ષ પ્રવજ્ય પાણી, પ્રવજ્ય લીધા પછી ત્રણ મહીને કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ-તી સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–મેક્ષ પધાર્યા,
૧૯ અઢારમા અરનાથ તીર્થકર નિર્વાણુ-મક્ષ પહોંચ્યા પછી એક કોડ ને એક હજાર વરસને અંતરે ૧૯ માં મલ્લિનાથ તીથકર મિથિલા નગરીને વિષે થયા. કુંભ રાજા પિતા, પ્રભાવતી રાણ માતા, નીલેવર્ણ, કળશાનું લંછન, પચ્ચીશ ધનુષનું સહિમાન, પંચાવન હજાર વર્ષનું આયુષ, તેમાં સો વરસ કુંવરપણે