________________
૧૭૦
શ્રી ચાવીશ જિનાંતરાં.
ત્રીશ લાખ વર્ષ રાજ્ય પાળ્યુ, ૧૫ લાખ વરસની પ્રર્યાં પાળી. પ્રવાઁ લીધા પછી બે મહીને કેવળજ્ઞાન ઉપન્યુ” સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ-તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને ૬૦૦ સાધુ સુંઘાતે સ્વામી નિર્વાણ-માક્ષ પધાર્યા.
૧૪. તેમાં શ્રી વિમળનાથ તીર્થંકર મેાક્ષ પહેાંચ્યા પછી નવ સાગરને આંતરે ચમા અન ́તનાથ તીર્થંકર અાધ્યા નગરીને વિષે થયા. સિ’હુસેન રાજા પિતા, સુયશાદેવી રાણી માતા, હેસણું, સાનુ લન, પચાસ ધનુષનું દેહિમાન, ૩૦ લાખ વસનું આયુષ, તેમાં સાડાસાત લાખ વરસ કુંવરપછેૢ રહ્યા, પંદર લાખ વસુ રાજ પાળ્યુ, સાડાસાત લાખ વરસની પ્રવાઁ પાળી, પ્રવાઁ લીધા પછી ૩ મહિને કેવળજ્ઞાન ઉપન્યુ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીથ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને સાતમે સાધુ સાતે સ્વામી નિર્વાણુમાક્ષ પધાર્યા.
j ૧૫. ચઉમા શ્રી અનંતનાથ તીર્થંકર નિભ્રૂણ–માક્ષ પહેામ્યા પછી ચાર સાગરને આંતરે પંદરમા ધનાથ તીર્થંકર રત્ન પુરી નગરીને વિષે થયા. ભાનુ રાજા પિતા, સુવ્રતાદેવી રાણી માતા, હેમવર્ણ, વજ્રનુ લઇન, પિસ્તાલિશ ધનુષનું દેહિમાન, દશ લાખ વર્ષનું આયુષ, તેમાં અઢી લાખ વર્ષ કુંવરપણે રહ્યા, સાડા છ લાખ વસ રાજ પાળ્યું, એક લાખ વર્ષની પ્રવો પાણી, પ્રવાઁ લીધા પછી બે મહિને કેવળજ્ઞાન પામ્યા. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તી' સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને આસે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણમાક્ષ પધાર્યાં.
૧૬. પદ્મરમાં શ્રી ધર્માંનાથ તીર્થંકર નિર્વાણ-માક્ષ પહેાંચ્યા પછી ત્રણ સાગરૢ તેમાં પાણાપલ્યને શું આંતરે માળમા શ્રી શાંતિનાથ તીર્થંકર હસ્તીનાગપુર નગરને વિષે થયા. વિશ્વસેન રાજા પિતા, અચિરાદેવી રાણી માતા, હેમવર્ણ, મૃગનું લંછન, ચાળીસ ધનુષનું ઢહિમાન, એક લાખ વસ્તુ આયુષ, તેમાં પા લાખ વર્ષ કુંવરપણે રહ્યા, અધર લાખ વરસ રાજ પાળ્યું, પા