________________
૧૫૨
શ્રી મહેાટા ખાસડીઓ.
૬ પંચેન્દ્રિયમાં-જીવના ભેદ ૪––૧ સન્નીના અપર્યાપ્તા, ૨ પર્યાપ્તા, ૩ અસન્નીના અપર્યાપ્તા ને ૪ પર્યાપ્ત, ૩૦ ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળજ્ઞાન ૧, કેવળદર્શીન ૨ એ ૨ વર્યાં, લેશા ૬.
૭ અણિક્રિયામાં—જીવના ભેદ ૧ સ’જ્ઞીના પર્યાપ્તા, ગુણ૦ ૨ તેરમું તે ચદ્રમુ, જોગ ૭–૨ મનના તે સત્ય મન ૧, વ્યવહાર મન રે, એ વચનના તે સત્ય વચન ૧, વ્યવહાર વચન २ અને ઉદ્ગાકિના ૫, ઉદાકિના મિત્ર ૬, કા ણકાયજોગ ૭, ઉપયાગ ર્ કેવળજ્ઞાન 1,કેવળદર્શીન ૨. લેશા ૧ શુક્લ.
એના અપબહુત્વ,-સથી થાડા પંચદ્રિયા ૧, તેથી ચઉશૈક્રિયા વિશેષાહિયા ૨, તેથી તેઇંદ્રિયા વિશેષાહિયા ૩, તેથી મેઇન્દ્રિયા વિશેષાહિયા ૪, તેથી અણિક્રિયા અને તગુણા ૫, તેથી એકે ડ્યિા અન’તગુણા $, તેથી સઇન્દ્રિયા વિશેષાહિયા ૭.
૪ કાચા દ્વાર.
૧ સકાયામાં—જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ર, લેશા ૬.
૪ પૃથ્વીકાય ૧, અપકાય ?, વનસ્પતિકાય ૩ એ ૩ માંજીવના ભેદ ૪. ગુણ॰૧. જોગ ૩, ઉપયોગ ૩, લેશા ૪. - તેઉકાય ૧, વાાયર્ એ ૨ માં-જીવના ભે ૪, ૩૦ ૧, જોગ–તેઉમાં ૩ ને વાઉમાં ૫ તે ૨ વૈક્રેયના વધ્યા, ઉપયોગ ૩, લેશા ૩.
હું ત્રસકાયમાં જીવના ભેદ ૧૦ તે ૪ એકેદ્રિયના વાઁ, ગુહાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશા ૬.
૮ અકાયામાં—જીવના ભેદ નથી, ગુઠાણા નથી, જોગ નથી, ઉપયાગ ર્, લેશા નથી.
અનેા અપમહુવ સર્વથી થાડા ત્રસકાયા ૧, તેથી તેઉકાયા અસ ખેજગુણા રે, તેથી પૃથ્વીકાયા વિશેષાહિયા ૩, તેથી અ - કાયા વિશેષાહિયા ૪, તેથી વાઉકાયા વિરોષાહિયા ૫, તેથી અકાયા અન’તગુણા ૬, તેથી વનસ્પતિકાયા અનંતગુણા ૭, તેથી સકાયા વિશેષાહિયા ૮.