SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેટા બાસઠીએ. અથ શ્રી મહેકે બાસઠીઓ. [તુટ્ટાર] जीव १ गइ २ इंदिय ३ काए ४ । जोग ५ वेद ६ कसाय ७ लेस्सा ८ ॥ सम्मत ९ नाण १० देसण ११ । संजय १२ उपओग १३ आहारे १४ ॥१॥ भासग १५ परित १६ पज्जति १७ । मुहुम १८ सनि १९ भवत्थि २० चरिमेय २१ ॥ जीवेयखेत्तबंधे । पुग्गळएमहादंडए चेव ॥ २ ॥ એ બે ગાથાને વિસ્તાર કહે છે. ૧ છવદ્વાર. ૧ સમુચ્ચય જીવમાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જગ ૧૫, ઉપગ ૧૨, લેશા ૬. ૨ ગતિદ્વાર ૧ નરક ગતિમાં–જીવના ભેદ ૩- સંજ્ઞીને અપર્યાપ્ત, ૨ પર્યાપ્ત ને ૩ આસંજ્ઞીનો અપર્યાપ્ત. ગુણઠાણું ૪ પ્રથમ, જોગ ૧૧, ૪ મનની, ૪ વચનના, ૧ વૈકેય, ૧ વિકેયને મિશ્ર, ૧ કામણુકાયોગ, એવં ૧૧, ઉપગ નવ–૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દશન, લેશા ૩ પ્રથમ, ૨ તિયચની ગતિમાં–જવના ભેદ ૧૪, ગુ. ૫ પ્રથમ, જોગ ૧૩ આહારકના ૨ વજિને. ઉપ૦ ૯-૩ શાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, લેશા ૬ ૩ તિય"ચાણીમાં-છવના ભેદ ૨–સંજ્ઞીને અપર્યાપ્ત ને ૨ પર્યાપ્યો. ગુ. ૫ પ્રથમ, જગ ૧૩, ઉપગ ૯–૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દશન. લેશા ૬. ૪ મનુષ્યની ગતિમાં--જીવના ભેદ ૩–૧ સંજ્ઞીને અપર્યાપતો, ૨ પર્યાપ્ત, ૩ અસંગીને પર્યાપ્ત, ગુરુ ૧૪, જોગ ૧૫. ઉપયોગ ૧૨, લેશા ૬,
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy