________________
૧૪૯
શ્રી ગુણસ્થાન દ્વાર ૭ તીર્થકર ગોત્ર, ૪ ગુણઠાણે ખાંધે–ચોથ, પાંચમે, છઠે ને સાતમે શેષ ગુણઠાણે ન બાંધે. તીથકર દેવ ૯ ગુણઠાણ સ્પશે તે ૪, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, એ ૯,
૮ ગુણઠાણું ૧૪ માં–૧, ૪, ૫, ૬, ૧૩, એ ૫ શાશ્વતા, શેષ ૯ ગુણઠાણ અશાવતા,
- ૯ ગુણઠાણું ૧૪ માં-૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, એ ૭ ગુણઠાણે ૬ સંઘયણ, આઠમાથી તે ૧૪ માં ગુણઠાણુ સુધી એક વજષભ નારાચ સંઘયણ.
૧ આર્યાજી, ૨ અવેદિ, ૩ પરિહારવિશુદ્ધ ચારિત્રવંત, ૪ પુલાક લબ્ધિવંત, ૫ અપ્રમાદિ સાધુ, ૬ ચઉદપૂર્વ સાધુ, ૭ આહારક શરીરી, એનું કઈ દેવતા સાહારણ કરી શકે નહિ.
ઇતિ ક્ષેપકદ્વાર અને ગુણઠાણ દ્વારા સમાપ્ત,